આ જોઈ લેજો #છોટા_ઉદેપુર નો જન સેલાબ..💥
આવી રહીયો છે શિક્ષણ જગતની #ઉધઈ ને દુર કરવા..
દરેક સમાજ હવે જાગી રહીયો છે.
#આદિવાસી_સમાજ પણ હક અધિકારી ની માંગણી સાથે આવી રહ્યો છે ગાંધીનગર...
અભી તો સિર્ફ શરૂ કિયા હૈ....
આગે આગે દેખો હોતા હૈ ક્યા !
અમારો એક જ સંકલ્પ
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો
#કા��મી_શિક્ષકની_ભરતી_કરો
@Chaitar_Vasava
@kuberdindor
@MansukhbhaiMp
A shortage of teachers is causing a crisis in Gujarat and could lead to more kids dropping out of schools. Government data shows there are close to 32,700 teacher posts that are vacant. That is 15% of the total number of school teachers needed in #Gujarat. For more on why many of Gujarat’s blackboards are blank, check out the report in the latest issue of #IndiaTodayMagazine: https://t.co/IziFv8VjVt
#teachersshortage #Education
#જ્ઞાન_સહાયક#પ્રવાસી_શિક્ષક ની વ્યથા
🔴તારીખ પે તારીખ
સાલું અજગ ગજબ નું તંત્ર છે...
💢મેરીટ લીસ્ટ આવી ગયું..
💢ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સેડ્યુલ આવી ગયું.
💢તમામ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ...
હવે કહે હજી તમે ફોર્મ કન્ફર્મ કરી શકો છો.
વાસ્તવિકતા સત્યથી વિહોણી
#અંધેરી_નગરી_મે...
તમને એવું લાગે છે ને કે બધું #રામ_ભરોસે ચાલે છે..
પણ ખરેખર એવું નથી.
જે પણ ચાલે છે અને જે ચલાવવામાં આવે છે તે એક #સુનિયોજિત_કાવતરા નો ભાગ છે.જ્યારે સમજાશે ત્યારે બધું હાથ માંથી જતું રહિયું હસે.
અહીંયા બધાને બધું દેખાય છે,સંભળાય છે,બોલવું પણ છે. પણ રિમોટ કંટ્રોલ ના કારણે ચૂપ છે
સત્ય વાત હંમેશા બેધડક અને બેબાક રીતે ડંકે ની ચોટ ઉપર કહી પૂરા ગુજરાત માં "જમાવટ" કરનાર #દેવાંશી_બહેન@devanshijoshi71 ના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...🎂💐🎂
💪સંઘર્ષ,સાહસ અને સત્યના સરવાળા સમાન જેમનું વ્યક્તિત્વ છે #દેવાંશીબેન ને જન્મદિવસ નિમિત્તે ગુજરાતની જનતા માટે અવિર�� રીતે લડવાનું બળ ઈશ્વર પૂરું પાડે એવી શુભકામના.🎉
સાથે અમારા પરિવારની દિલથી એવી શુભકામના ખૂબ વધે તમારી નામના...હમેશા આ રીતે ગરીબ, શોષિત, પીડિત, વંચિતો, યુવાનો, જરૂરિયાતમંદો....નો આવાજ બનતા રહો.
#જ્ઞાન_સહાયક
🙄શંકાસ્પદ નામ (પિતા ના નામ વગર નું)
🧐શંકાસ્પદ પર્સન્ટાઇલ 80.11
😱શંકાસ્પદ ક્રમાંક 91.77 ની વચ્ચે
🧐શંકાસ્પદ રોલ નબર
(2023-12345 અન્ય કરતા એક આંકડો વધુ)
🤔આ શું સમજ���ું??? 🤔બેદરકારી , ભૂલ, કે લાગવગ ?
આ એક સામે આવ્યું બાકી...
#અંધેરી_નગરી_મે_ગંડુ_રાજા
@kuberdindor
વર્તમાન સમયમાં બહાર પાડવામાં આવેલ જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા બાબતે રાજ્યપાલ ને સંબોધી ને વલસાડ જિલ્લા કલેકટરશ્રી ને ટેટ -ટાટા ના પાસ થયેલા ઉમેદવારો ભાવિ શિક્ષકો દ્વારા વિશાળ રેલી કાઢી કલ���કટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
જ્યારે સરકારશ્રી નું ભણશે ગુજરાત બોલશે ગુજરાત નું સૂત્ર હોય અને વિધાર્થી ભણીને બહાર નીકળી નોકરી ની માંગ કરશે તો એમને ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવાની યોજના બહાર પાડવામાં આવતી હોય જેથી સરકારશ્રી નું આ સૂત્ર અહીં ચરિતાર્થ થતું નથી
કેટલાય વર્ષોની મહેનત પછી પોતે શિક્ષક બનછે એ હજારો યુવાનો યુવતીઓ નું સપનું રો��ાઈ રહ્યું હોય અને એમનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોય અને જે શિક્ષક નુજ ભવિષ્ય અંધકારમય હોય તો એ શિક્ષક બાળકોનું ઘડતર કઈ રીતે કરશે
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો
#કાયમી_શિક્ષકની_ભરતી_કરો
#GUJ_WANT_GOV_TEACHERS
#કાયમી_ભરતી_માંગે_ગુજરાત
#જ્ઞાન_સહાયક_રદ_કરો
વર્તમાન સમયમાં બહાર પાડવામાં આવેલ જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા બાબતે રાજ્યપાલ ને સંબોધી ને વલસાડ જિલ્લા કલેકટરશ્રી ને ટેટ -ટાટા ના પાસ થયેલા ઉમેદવારો ભાવિ શિક્ષકો દ્વારા વિશાળ રેલી કાઢી કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
જ્યારે સરકારશ્રી નું ભણશે ગુજરાત બોલશે ગુજરાત નું સૂત્ર હોય અને વિધાર્થી ભણીને બહાર નીકળી નોકરી ની માંગ કરશે તો એમને ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવાની યોજના બહાર પાડવામાં આવતી હોય જેથી સરકારશ્રી નું આ સૂત્ર અહીં ચરિતાર્થ થતું નથી
કેટલાય વર્ષોની મહેનત પછી પોતે શિક્ષક બનછે એ હજારો યુવાનો યુવતીઓ નું સપનું રોળાઈ રહ્યું હોય અને એમનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોય અને જે શિક્ષક નુજ ભવિષ્ય અંધકારમય હોય તો એ શિક્ષક બાળકોનું ઘડતર કઈ રીતે કરશે
#જ્ઞાન_સહાયક_પ��રોજેક્ટ_નાબૂદ_કરો
#કાયમી_શિક્ષકની_ભરતી_કરો
#GUJ_WANT_GOV_TEACHERS
#કાયમી_ભરતી_માંગે_ગુજરાત
#જ્ઞાન_સહાયક_રદ_કરો
રાજસ્થાનમાં પેપરલીકેજ ને લઈને #ગાજ્યા તો શું ગુજરાતમાં #લાજશો ?
રાજસ્થાન ના યુવાનો ની ચિંતા છે તો ગુજરાતના યુવાનો ની કેમ નહિં ?
ગુજરાત ના યુવાનો પણ સર્મીન્દગી મહેસૂસ કરે છે !
ગુજરાતમાં પણ #પેપરલિકેજ ના માફિયા ને સંરક્ષણ આપનાર આપના નામે ચરી ખાતા નેતાઓ �� છે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કેમ પેપરલિકેજના કૌભાંડી ઉપર કાર્યવાહી નથી કરતી અને રાજસ્થાનમાં કાર્યવાહી કરવાની વાતો કરે છે ??
ગુજરાતમાં કેમ #ધૃતરાષ્ટ્ર ની ભૂમિકામાં આવી જાય છે બીજેપી ના નેતાઓ ??
પીપરલીકેજ ની ઘટનામાં પૂરા ભારતમાં ગુજરાત #અગ્રેસર છે, દિવાળીમાં ફટાકડા નથી ફૂટતા એના કરતાં તો ગુજરાતમાં પેપર ફૂટે છે તો અહીંયા કેમ BJP મૌન સેવી લે છે ??
🔴ગુજરાતના પ્રવાસે છે તો ગુજરાતના પેપરલ���કેજ નો હિસાબ લેજો અને જનતા ને આપજો !
#દંભ અને #દોગલી_રાજનીતિ માંથી બહાર આવો ને નક્કર કાર્યવાહી કરશો તો પ્રજાનું કલ્યાણ થશે..
#પેપરલીકેજ
#Paper_Leakage
@narendramodi
@PMOIndia
સાધુ સંતો પણ આવ્યા યુવાનોના સમર્થનમાં અને #જ્ઞાન_સહાયક પ્રોજેકટ ના વિરોધમાં સરકાર સામે પણ કરી રજૂઆત.
ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને ધારાસભ્યો પણ જોડાયા જ્ઞાન સહાયક પ્રોજેકટ ના વિરોધ માં એમના દ્વારા પણ લેખિત માં શિક્ષણમંત્રી ને રજૂઆત કરવામાં આવી.
🚩સેરનાથ બાપુ પાસે જૂનાગઢ.
🚩ડાકોર દાદુરામ મહારાજ મંદિર ���ા ગાદીપતિ સંત શ્રી દયારામ મહારાજ દ્વારા સરકારને સુંદર સંદેશ
🚩વિજય દાસ જી મહારાજ, દંડી સ્વામી આશ્રમ ડાકોર તરફથી પ્રતિક્રિયા
#યુવા_સંવાદ_થરાદ
યુવાનો ની વેદના ને વાચા,
મુંજવતા પ્રશ્નો ના જવાબ અને
સચોટ માર્ગદર્શન નો અવિસ્મરણીય સંવાદ કાર્યક્ર્મ.
બદલો નહીં બદલાવ ના વિચાર માં માનના��� અને વ્યવસ્થા પરીવર્તનની લડાઈ લડનાર અડીખમ યોદ્ધા
#થરાદ
#લવાણા
#ભાભર
#વાવ
#યુવા_હિત
#રાષ્ટ્ર_હિત