I Search Something Here, Morning Quotes,Books Reviews, Entertainment, News,Valuable Repost, Education Hunger,Tech Info..
| I tweet as freely as an ocean.📱 |
Putin-Modi Warm Welcome: The Hug That Broke ProtocolWhy it's trending: PM Narendra Modi's heartfelt hug and shared ride with President Putin at Delhi's airport has gone mega-viral, symbolizing unbreakable India-Russia ties. Shared over 22K times....
@YAJadeja સર આ બધુ શાંત કરવાં માટે છે આ 8 ગણા નું એને બધાં નું pdf માં જ પરિણામ જોઈયે સર બાકી 120 માર્ક વાળા 160 માર્ક કરાવી શકે છે તો તે લોકો 5 ફૂટ લાંબી કુદ કરી ને 15 ફૂટ લાંબી કૂદ કરાવી શકે છે (સર વિનંતી છે અન્યાય ન થવા દેતા)
#ઉર્જા_વિભાગ ભરતી #કૌભાંડ માં સારી એવી તપાસ થઈ રહી છે જે કૌભાંડ થી લાગેલ એમાંથી જેમ તપાસ આગળ વધી રહી છે તેમ અમુક ને નોટિસ તો અમુક ને dismiss કરેલ છે સરહનીય કામગીરી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે આપના દ્વારા તપાસમાં જે નોકરી લાગેલ છે એની સાથે એ કોના દ્વારા લાગ્યા એ તપાસ બહુ જરૂરી છે એમાંથી અમુક તો ઉર્જા વિભાગની અન્ય પોસ્�� પર પણ નોકરી કરતા હોઇ શકે છે? આ દરેકનું કૌભાંડ બહાર આવશે એવો વિશ્વાસ હવે લાગે છે સત્ય ની જીત થશે અને અમારી કયાય પણ જરૂર પડે તો અમે મદદ માટે તૈયાર છીએ
#Salute @CP_SuratCity @GujaratPolice
अपना वोट देने से पहले एक बार यह ज़रूर सोच लें कि हमारे देश के CJI DY Chandrachud जी इसी साल नंबर में रिटायर हो जाएंगे।
राहुल गांधी की संसद सदस्यता गई तो DY Chandrachud जी ने न्याय दिया।
च���डीगढ़ मेयर इलेक्शन में फ्रॉड हुआ तो DY Chandrachud जी ने न्याय दिया।
��लेक्टोरल बॉन्ड का मामला आया तो DY Chandrachud जी ने देश के सामने सच लाया।
अगर आप यह सब सोचकर अपना निर्णय लेते हैं तो यकीनन आप एक बेहतर निर्णय लेंगे।
अगर कहीं आपका निर्णय गलत हुआ तो आगे CJI DY Chandrachud जी आपके और आपके अधिकारों के लिए लड़ने वाले नहीं होंगे और जो नया आएगा उसका क्या ही भरोसा?
વર્ષો જૂની એક પ્રથા એટલે બારોટજીનો ચોપડો. વર્ષો જૂની પેઢીઓના નામ બારોટજી ચોપડે સાચવે. દર પાંચ વર્ષે બારોટજી આવે અને નવા જનમેલા બાળકોના નામ લખે. એમની લખવાની લીપી અલગ હોય. બારોટજીનું આગમન થાય એટલો મહોલ્લો ભેગો થાય, જમણવાર થાય, અને બારોટજી આગવા અંદાજમાં ચોપડો વંચાણે લે.
🥰લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું;
🦁સિંહની પગલીનો પાડનાર આવ્યો...
સ્વાગત છે, લિટલ યુવરાજ !
યુવરાજ ને ત્યાં યુવરાજ પધાર્યા...🦁🦁
આજે આંગણે બાળક ની સાથે,
માતાનો અને પિતાનો પણ જન્મ થયો.🥰
#ઈશ્વરનો_તાજો_ફોટોગ્રાફ h
🥰લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું;
🦁સિંહની પગલીનો પાડનાર આવ્યો...
સ્વાગત છે, લિટલ યુવરાજ !
યુવરાજ ને ત્યાં યુવરાજ પધાર્યા...🦁🦁
આજે આંગણે બાળક ની સાથે,
માતાનો અને પિતાનો પણ જન્મ થયો.🥰
#ઈશ્વરનો_તાજો_ફોટોગ્રાફ h
🥰લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું;
🦁સિંહની પગલીનો પાડનાર આવ્યો...
સ્વાગત છે, લિટલ યુવરાજ !
યુવરાજ ને ત્યાં યુવરાજ પધાર્યા...🦁🦁
આજે આંગણે બાળક ની સાથે,
માતાનો અને પિતાનો પ�� જન્મ થયો.🥰
#ઈશ્વરનો_તાજો_ફોટોગ્રાફ