@dineshdasa1@dineshdasa1 sir will always remain in the heart of GPSC aspirants. We are feeling proud that we have got many chances to fulfill our dreams in your Golden Era.
Thank you so much sir😊
Wishing you the best of health, wealth and happiness on your new journey in life.
@dineshdasa1@utsav_india@DDNewsGujarati તાજેતરમાં પરિણામ જાહેર થયેલ STI ની ભરતી પ્રક્રિયા દરમિયાન GR નો વિવાદાસ્પદ પરિપત્ર હોવા છતાં પણ પ્રિલીમ પરીક્ષાનું પરિણામ જાહેર કરી મેઇન્સની પરીક્ષા લઇ લેવામાં આવી હતી. GR ના લીધે નુકસાન ભોગવનાર વિદ્યાર્થીઓનું શું????
Modiji belongs to Gujarat state that's why they resorting to false figures. The fact is that there are so many educated unemployers and the government does not even listen to them. Very insensitive government😡 @CMOGuj@VtvGujarati@sandeshnews#में_गुजरातका_बेरोजगार
સરકારની નિયતમાં આવી છે ખોટ,
કોરોના અને GRના નામે બનાવી રહી છે ગુજરાતના યુવાનોને ભોટ,
સરકાર માને કે નવજુવાનીયાઓના જોશમાં આવી છે ઓટ,
પણ સરકાર પણ કાન ખોલીને સાંભળી લે કે જો અમને કરશે નજરઅંદાજ તો ભવિષ્યમાં ખાશે ગંભીર ચોટ...😡
#में_गुजरातका_बेरोजगार@CMOGuj@vijayrupanibjp@PMOIndia
@dineshdasa1 જો LRDની ભરતીમાં seats વધારી સકતા હોય તો GPSC વાળા લાયકાત ધરાવનાર અનામત વર્ગની મહિલાઓને GPSC 1-2 Mains લખવા તો બોલાવી જ શકે છે 😐 @GPSC_OFFICIAL@dineshdasa1
"શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો અને અનામત વર્ગની મહિલાઓને અન્યાય ન થાય તેના માટે સહકાર કરો" 😣😣😣 પ્રિલીમનું ફરીથી પરિણામ આપી ૧૧૯.૯૬ થી વધારે પરિણામ ધરાવનાર અનામત વર્ગની મહિલાઓને પણ mains લખવાની તક આપો😐 "We want justice" @dineshdasa1@GPSC_OFFICIAL@CMOGuj@PMOIndia
આદરણીય દાસા સાહેબ, GAD નો ઠરાવ રદ થયો+ તેની હાઇકોર્ટ માં પીટીશન પણ દાખલ થયેલ હોવાથી અનામત વર્ગની મહિલાઓને GPSC1-2prelim માં જે નુકસાન થયેલ છે તેને પણ ધ્યાનમાં લેવામાં આવે અને ચુકાદો આવતાની સાથે ફરીથી પરિણામ જાહેર કરવામાં આવે તેવી અમારી માંગ છે @dineshdasa1@GPSC_OFFICIAL@CMOGuj