આ કે તે ભરતી આવવાની છે તેવી અફવાઓના આધારે વિદ્યાર્થીઓ કોચિંગના ખર્ચા ન કરે, આદિકૃત જાહેરાતની રાહ જુએ. આમ પણ ભરતીઓમાં જાત મહેનત કરનાર વિદ્યાર્થીઓ જ વધુ સફળ થતાં હોય છે. પૂર્વ તૈયારી રૂપે એનસીઆરટી જીસીઆરટી ના પુસ્તકો વાંચતા રહે.
ખરેખર તો કોચિંગની આવશ્યકતા જ નથી.
જીવન ની સત્ય હકીકત જ્યાં સુધી ઠોકર નથી વાગતી ત્યાં સુધી જીવન માં આગળ નથી જવાતું...
જીવન ની બધી પરિસ્થિતિ કંઈ ને કંઈ શીખવી જાય છે...
#ક્રિષ્ના_ની_વાણી#ગુજરાતી_સુવિચાર#Gujarat