લોધિકા તાલુકાના રાવકી ગામે પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત ખેડૂત તાલીમનું આયોજન કરેલ જેમાં રાવકી તેમજ લોધિકા તાલુકાના વિવિધ ગામના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનુ માર્ગદર્શન આપવામાં આવ્યું.@CollectorRjt@RajkotDdo@DaoRajkot@Gramsevak1972@Dhaval_R_C
આજરોજ લોધિકા તાલુકાના દેવગામ ગામે ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવેલજે અંતર્ગત ખેડૂતોને ખેતીવાડીની તમામ યોજનાકીય માહિતી તથા ડ્રોન ટેકનોલોજી,પ્રાકૃતિક કૃષિ,ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત ખેડૂતોને માહિતી આપવામાં આવી
@RaghavjiPatel@CollectorRjt@RajkotDdo@DaoRajkot@CMOGuj@Gramsevak1972