નેતાશ્રીઓ ની લાગણી શૂન્યતા ને કારણે ભુજ મહાનગરપાલિકા થી હજુ સુધી વંચિત છે , માનનીય મુખ્યમંત્રીશ્રી ગાંધીધામ મહાનગરપા���િકા ના કરોડો ના વિકાસ કામો નું લોકાર્પણ કરવાના છે તો ભુજ વાસી ઓ તરફ આવું વર્તન શા માટે ,
@narendramodi@CMOGuj @MLAJagdish સાહેબશ્રી માનનીય @AmitShah જી, @Bhupendrapbjp જી @sanghaviharsh જી જેવા દિગ્ગજ વ્યક્તિઓ ભુજ ના મહેમાન છે , ઉપરાંત ભુજવાસીઓ ની વર્ષો થી માંગ છે , કચ્છ જિલ્લા નું પાટનગર છે, માનનીય વડાપ્રધાનશ્રી નું માનીતું છે તેમ છતાંય કચ્છ ના
@realmeIndia@realmeglobal I bought realme 15 pro 2 days ago worth 31k but I feel cheated because the AOD feature not working properly It doesn't stay on continuously, it turns off in a few seconds,wich featuring 7000mah battery and curved amoled display
@realmeIndia I purchased 15pro with 31k with Curved Amoled display with 7000 mah battery but "Always on display" not remain always on 😡, turned of within few seconds and no option to keep schedule it Ruined my money @realmenarzoIN
@digitaalam@narendramodi સાહેબ શ્રી આપ ભુજના હાલના રહેવાશી છો ?? જો હો તો કઈ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સુંદરતા અંકબંધ છે જરાક જણાવજો અને already nagarpalika bhuj ma che j TEM છતાંય જે ભુજ વાસીઓ ને ભુજની જે હાલત છે એના ઉપર આપશ્રીની દ્રષ્ટિ ગઇ નહિ હોય તો મહાનગરપાલિકા મળે તો હવે વધુ બગડવા જ���વું કંઈ રહ્યુંનથી
ભુજવાસીઓને હજુ પણ મહાનગરપાલિકાનો દરરજો ના આપીને અન્યાય , માનનીય વડાપ્રધાનશ્રી @narendramodi જીની બૃહદ જાહેર સભા , રોડ શો જે ભુજ મઘ્યે થવાનું છે ,ભુજથી જ વડાપ્રધાનશ્રી અનેક વિકાસકામોના ખાત મહૂર્ત કરશે તેમ છતાંય લોકો અને નેતાશ્રીઓ ની નીરસતા ને કારણે ભુજને હજુ મહાનગરપાલિકા ના મળી
@
@hiteshramani6@MohammadHingora@CMOGuj@KutchDdo@BhujPrant@vijayrupanibjp ભુજ નલિયા રેલવે ટ્રેક માલ ગાડી માટે છે , બાકી જે ગતી એ ટ્રેકનું કામ પૂર્ણ કર્યું એ જોતાં સ્ટાફની અછત��ુ કારણ અતાર્કિક લાગે છે, મૂળ તો કચ્છવાસીની ઉદાસીનતા જેથી ભુજને મહાપાલિકા ના મળીબાકી તો સ્ટાફની ભરતી પ્રકિયા શ્રી સરકારના હાથમાં છે
@MohammadHingora@CMOGuj@KutchDdo@BhujPrant@vijayrupanibjp એપ્રિલ 2025 થી ભુજ નલિયા વચ્ચે પેસેન્જર ટ્રેન ચાલુ થવાની હતી પણ હજી કોઈ સત્તાવાર માહિતી મળી નથી કે એપ્રિલ થી ટ્રેન ચાલુ થશે કે નહીં. ટ્રેકનું કામ પૂર્ણ થઈ ગયું છે છતાંય શા માટે વિલંબ કરવામાં આવે છે એ ખબર નથી .
@Divya_Bhaskar લોક લાગણી ને આપના અખબારમાં વખતોવખત વાચા આપો છો એ બદલ ધન્યવાદ
મહાનગરપાલિકા માટે ભુજને સતત અન્યાય થઈ રહ્યો છે અને અતાર્કિક કરણો આપવામાં આવી રહ્યા છે આ બધું નેતાશ્રીઓની ભુજ માટેની લાગણી શૂન્યતા ને કારણે થઈ રહ્યું છે
ભુજવાસીઓની નિષ્ક્રિયતા ને કારણે તેમને સહન કરવા પડતી મુશ્કેલીઓ
સતત 25 30 વર્ષથી જે પક્��ને બહુમતી આપે છે એ જ પક્ષ અન્ય ઘણા શહેરોને મહાનગરપાલિકા આપે છે પણ કચ્છ જે વડાપ્રધાનશ્રી @narendramodi ના માનિતા અને વિશાળ જિલ્લાના મુખ્ય મથક ભુજને જ મહાનગરપાલિકા નથી આપી