દાંતીવાડા વેટરનરી કોલેજમાં ૧૧મા
દિવસે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમા 24 જેટલા વિદ્યાર્થીઓએ બ્લડ ડોનેશન
કયુું હતું. હડતાલ ના ભાગરૂપે વિદ્યાર્થીઓ બ્લડ ડોનેટ કરી સરકારની આંખ ઉઘડે અને વિદ્યાર્થીઓની
માાંગ પૂરી કરે એ હેતુર્થી આ કાર્યક્રમ યોજ્યો હતો@CMOGuj
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વન વિભાગ દ્વારા કરવામાં આવેલ ઉજવણીમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા હતા તથા ગુજરાતના ગૌરવ સમાન સિંહોના સંરક્ષણ, સંવર્ધન અને લોકજાગૃતિ ઊજાગર કરવા માટે વધુ અસરકારક પગલાંઓ લેવા રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.