તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ 2025 નુ આયોજન ગોંડલ તાલુકાના દેવચડી ગામ ખાતે કરવામાં આવ્યું. જેમાં કૃષિવૈજ્ઞાનિક તથા મહાનુભાવોના સંવાદથી કાર્યક્રમ��ાં ઉપસ્થિત ખેડૂતભાઈ બહેનોને કૃષિલક્ષી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા
@DrPadaliabjp @GujAgriDept
@DDORAJKOT1 @CollectorRjt
@DaoRajkot
ગોંડલ તાલુકા ના વિવિધ ગામોમાં ફાર્મર રજીસ્ટ્રી કેમ્પ નું આયોજન કરી ખેડૂતો ની નોંધણી કરી ગ્રામસેવક દ્વારા ખેડૂતો ન��� માહિતગાર કરવામાં આવ્યા.@CollectorRjt @RajkotDdo @DaoRajkot
આજરોજ 24/06/2024 ના રોજ ગોંડલ તાલુકા ના દેરડી કુંભાજી ગામે ફાર્મર રજીસ્ટ્રી કેમ્પ નું આયોજન કરી ખેડૂતો ની નોંધણી કરી ગ્રામસેવક દ્વારા ખેડૂતો ને માહિતગાર કરવામાં આવ્યા.@CollectorRjt@RajkotDdo@DaoRajkot