રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકામાં ખેતીવાડી વિભાગ ની વિવિધ યોજના ના ઘટકો હાર્વેસ્ટર,બેલર,પાવર થ્રેસર, પ્લાઉ,રોટાવેટર,ઓરણી,પમ્પસેટ વગેરે સાધનો નું વિસ્તરણ અધિકારી અને ગ્રામસેવકો દ્વારા વેરિફિકેશન કરવામાં આવ્યું. @CollectorRjt@DDORAJKOT1@RaghavjiPatel@DaoRajkot@Gramsevak1972
એ અનંત શક્તિમાન છે !
સાચા હૃદયે કરેલ પ્રાર્થના વ્યર્થ નથી જતી
એ બધું જ સાંભળે છે !
અને બધું સંભાળે પણ છે !
જેવો ભાવ એવો એનો પ્રતિભાવ
એ પ્રેમ અને કરુણાની સઘન મૂર્તિ છે
~ વિવેક
#prayer#godisgreat#life#devotion#love#blessed