કલોલ તાલુકામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂ��ટણીઓ સંદર્ભે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલેએ કલોલના સ્વામિનારાયણ હાઈસ્કુલ, સઈજ ગુરૂકુલ તથા સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગરૂમ અને ��િસ્પેચીંગ સેન્ટરની રૂબરૂ મુલાકાત લઈને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.
તેમણે મતદાન મથકો સુધી સામગ્રી પહોંચાડવાની પ્રક્રિયા અને સુરક્ષાના અમલીકરણ અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
#GNR #Gandhinagar
@ECISVEEP @CEOGujarat @CMOGuj @InfoGandhinagar @JayantiRavi @sanghaviharsh
આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026 ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે, ગાંધીનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા આજે સેક્ટર-15 ખાતે આવેલા સ્ટ્રોંગરૂમની રૂબરૂ મુલાકાત કરી.
કલેકટરશ્રીના માર્ગદર્શનમાં આ ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક, સુરક્ષિત અને નિર્ભય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગાંધીનગર વહીવટી તંત્ર રાત-દિવસ કાર્યરત છે.
#GNR #Gandhinagar
@ECISVEEP@CEOGujarat@CMOGuj@InfoGandhinagar@JayantiRavi@sanghaviharsh
મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision - ૨૦૨૬) અંતર્ગત જિલ્લામાં સમાવિષ્ટ પાંચેય વિધાનસભા મતવિસ્તાર વિભાગોમાં મતદાન મથકો પર તા. ૧૫, ૧૬, ૨૨ અને ૨૩ નવેમ���બર, ૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ કલાક સુધી મતદારો BLO (Booth Level Officer) ની મદદથી વર્ષ ૨૦૦૨ની મતદાર યાદીમાં પોતાનું નામ શોધી શકે છે.
@ECISVEEP
@CEOGujarat
@SpokespersonECI
#SIR2025 #GNR #NoVoterToBeLeftBehind #VoterAwareness #ElectionCommissionOfIndia
ગુજરાત સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શક���ે.
The State Govt of Gujarat has set up a control room at the State Emergency Operation Centre in connection with the Ahmedabad plane crash. The concerned can contact the control room on Phone No.079-232-51900 and Mobile No.9978405304.
The use of firecrackers and drones is strictly prohibited at any events until the 15th of this month. Kindly cooperate and follow the guidelines.
#GujaratPolice
All media channels, digital platforms and individuals are advised to refrain from live coverage or real-time reporting of defence operations and movement of security forces. Disclosure of such sensitive or source-based information may jeopardize operational effectiveness and endanger lives. Past incidents like the #KargilWar, 26/11 attacks, and the #Kandahar hijacking underscore the risks of premature reporting. As per clause 6(1)(p) of the Cable Television Networks (Amendment) Rules, 2021, only periodic briefings by designated officials are permitted during anti-terror operations. All stakeholders are urged to exercise vigilance, sensitivity, and responsibility in coverage, upholding the highest standards in the service of the nation. 🇮🇳
Read more: https://t.co/bHscgUBMEV
#MediaAdvisory #NationalSecurity #MIBIndia #ResponsibleReporting
@rajnathsingh@DefenceMinIndia@SethSanjayMP@HQ_IDS_India@adgpi@indiannavy@IAF_MCC@PIB_India
સરકારી કચેરીઓમાં વર્ક કલ્ચરને વધુ ગતિશીલ બનાવવા તથા વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવાના લક્ષ્ય સાથે ગુજરાત સરકારે તાજેતરમાં જ ‘ગુજરાત વહીવટી સુધારણા પંચ’ (GARC)ની રચના કરી છે.
જે અંતર્ગત, GARC ની વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવી છે. સરકારમાં વહીવટી સુધારણાના આ ઉદ્દેશ્યને સાકાર કરવા GARC ની વેબસાઈટ પર રાજ્યના નાગરિકો પાસે તેમના અભિપ્રાય અને સૂચનો મંગાવવામાં આવ્યા છે.
"લોકોના, લોકો દ્વારા ચાલતા, લોકો માટેના" ગુડ ગવર્નન્સની વિભાવના સાથે વહીવટી સુધારણાની આ કામગીરીમાં રાજ્યના નાગરિકો ઉત્સાહપૂર્વક પોતાના સૂચનો આપે તેવો અનુરોધ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે.
આપ પોતાના સૂચનો આ વેબસાઈટ પર આપી શકશો.
લિંક: https://t.co/SYRDBE7cDr
A warm welcome to ACS madam by collectors. Engaging discussion with ACS madam on performance and governance initiatives. Inspirational and insightful comments from her. Kudos to RIC team for hosting the event so successfully. #GoodGovernance@cmoguj@JayantiRavi
Humbled by the warm, gracious welcome at my first Collectors’ meeting as ACS. Engaged in truly insightful discussions on the remarkable strides each district is making in governance. Kudos to the RIC team for crafting an impactful event! @revenuegujarat@CMOGuj
I am honoured and humbled to share that the Hon’ble President has appointed me as a member of the UPSC. This opportunity is an extension of work I did when I headed the GPSC.
At this important moment of my life, I extend my heartfelt gratitude and thanks to Hon'ble Prime Minister Shri Narendra Modi Ji for his blessings that have guided me throughout my journey.
I stand ready and enthusiastic to wholeheartedly contribute to the advancement of our beloved nation with unwavering dedication and sincerity.
#UPSC #CivilService #India 🇮🇳
નજીવી કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળા રોપાઓ મેળવો અને ગુજરાતને હરિયાળું બનાવવામાં સહભાગી થાઓ!
વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે આપેલ લિંક ઉપર ક્લિક કરો : https://t.co/epX7MikULC
અથવા નીચે દર્શાવેલ ક્યુઆર કોડ ને સ્કેન કરો.
Heart touching one. Watched in loops to brighten my morning…
A baby elephant & his mother are sinking in a muddy pit & neither can survive with out help. Heroes moved in💕💕
VC: In the video
આજ રોજ ગુજરાત વહીવટી સેવા(સરકાર માન્ય) એસોસીએશનની વાર્ષિક સામાન્ય સભા ગાંધીનગર ખાતે યોજાઈ જેમાં નવા હોદ્દેદારોની નિયુક્તિ થઈ .
Today , Gujarat Administrative Service (GAS) Association (Government Approved) meeting held at Gandhinagar in which new office bearers were appointed.