માનનીય જિલ્લા વિકાસ અધિકારી , તાલુકાના વિવિધ પદાધિકારીશ્રીઓની હાજરીમાં ભરૂડી ગ્રામ પંચાયત ખાતે #MeriMattiMeraDesh અભિયાન અન્વયે ભવ્ય કાર્યક્રમ ઉપરાંત મેડિકલ કેમ્પ અને આઇસીડીએસ ટીમ દ્વારા જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યું
તલાટી કમ મંત્રી ફક્ત ચાર્જમાં ગામ રાખવાથી સરકારશ્રીને વાર્ષિક 251 કરોડનો ફાયદો થાય છે, અન્ય વિભાગની કામગીરી તથા મહેસૂલી કામગીરી તો અલગ...
છતાં તલાટી કમ મં���્રીને પગારધોરણ તથા પ્રમોશનમાં અન્યાય થાય છે.
#सचिवजीहड़तालपेहै
@CMOGuj @brijeshmeja1 @KanuDesai180 @CRPaatil @abpasmitatv
>સ્પષ્ટ જોબચાર્ટ / જો જોબચાર્ટમાં કઈ પણ રેવન્યુ કામગીરી હોઇ તો 4400 ગ્રેડ પે
>પંચાયત સેવા સિવાય કોઈ કામગીરી નહી, જો કોઇ પણ યોજનાકીય કામગીરી કરવાની હોઇ તો 5000 ભથ્થું.
> પ્રમોશન
> સળંગ નોકરી
@CMOGuj
@brijeshmeja1
@vmittra@CRPaatil#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
પ્રાથમિકતા આપી રાષ્ટ્રીય પર્વ નું મહત્વ લોકો ને સમજાવી સરકાર શ્રી નાં હર ઘર તિરંગા અભિયાન ને સફળ બનાવીશું..સરકાર શ્રી ને વિનતી કે 4400 ગ્રેડ પે આપી અમારી માગણી ઓ ને સંતોષો..(૨)
@GRTMM1
@brijeshmeja1
તા- ૦૧/૦૮/૨૦૨૨ ના રોજ પંચાયત વિભાગ ના કર્મચારીઓ ની ૭૦૦ જેટલી જીલ્લા બદલી કરવામાં આવી જેમાં એક પણ તલાટી કમ મંત્રી ની જીલ્લા બદલી નથી....આ સીધેસીધો તલાટી મંત્રી ઓને સંવેદનશીલ સરકાર નો અન્યાય
#Brijeshmeja1#TCMStrikeGujarat@GRTMM1
જીલ્લા બદલી માં તલાટી કમ મંત્રીને અન્યાય
👉 પ્રમોશન 2008 પછી નાં ને બિલકુલ નહિ
👉ક��મગીરી નું ભારણ તમામ 26 વિભાગ ની કામગીરી
👉 24*7 ની નોકરી
👉રજા નાં કોઈ ઠેકાણા નહિ
👉 બીજાં રાજ્ય નાં તલાટીઓ કરતા ગુજરાત નાં તલાટીઓ નાં સૌથી ઓછા પગાર
👉નાણાકીય જવાબદારીઓ
[8/12, 17:42] .: @Jay