ગુજરાત માં 5 વર્ષ #ફિક્સ_પગાર ની નોકરી હોય, તેમ શું 5 વર્ષ વસ્તુઓ ના ભાવ "ફિક્સ" હોઈ છે ❓
ગુજરાત રાજ્યની અસ્મિતાને ઝાંખપ રૂપ ફિક્સ-પગાર નીતિ રદ થવી જ જોઈએ.
નામદાર ગુજરાત હાઇકોર્ટે ફિક્સ પગાર મામલે આપેલ ચુકાદાનું પાલન કરી નામદાર સુપ્રીમ કોર્ટમાં ચાલતો ફિક્સ પગારના કર્મચારીઓ વિરુદ્ધનો કેસ પાછો ખેંચી ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓને ન્યાય આપો. ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓ માટેની અન્યાયી અને શોષણભરી ફિક્સ પગારની નીતિ નાબૂદ કરી સમાન કામ સમાન વેતન મુજબ તેમના હક્ક આપવો જ પડશે.
આજરોજ ફિક્સ પગાર પર નીતિ દૂર કરવા કર્મચારીઓ એ રાજ્યપાલને પત્રો લખ્યા.
#Remove_Fix_Pay_Gujarat
#fixpay
@CMOGuj@Bhupendrapbjp
વિશ્વ સમાન પગાર દિવસના રોજ ગુજરાતના ફિક્સ કર્મચારીઓની સમાન કામ, સમાન વેતન ની રજૂઆતને ધ્યાને લઈ, માન. ગુજરાત સરકારશ્રી ફિક્સ પગારની શોષણનીતિ દૂર કરી વિશ્વ સમાન પગાર દિવસની ઉજવણી કરે.
#Remove_Fix_Pay_Gujarat@CMOGuj@KanuDesai180@Bhupendrapbjp