આવતીકાલે યોજાનાર કેબિનેટ બેઠકમાં ફિક્સ પગારદાર કર્મચારીઓને પણ સમાન વેતન મળે એ દિશામાં સરકાર હકારાત્મક પગલું ભરે જેથી ફિક્સ પગાર કર્મચારીઓ પણ હોંશભેર દિવાળી ઉજવી શકે અને મોંઘવારીના મારથી બચી શકે એ માટે સરકાર કંઇક હકારાત્મક કરે એવી વિનંતી છે@irushikeshpatel@Bhupendrapbjp#fixpay
ફિક્સ પગારના લાખો કર્મચારીઓ આજે નારાજ છે કારણ કે ફરી એક વખત **કર્મચારી મંડળના આગેવાનોએ** #RemoveFixPay માટે કોઈ પણ માંગણી નથી કરી. #FixPay થી પીડાતા કર્મચારીઓની આ લાંબા સમયની માંગણી છે, છતાં આજ સુધી કોઈ મક્કમ પગલાં લેવામાં નથી આવ્યાં. આ શોષણ નીતિ હવે ખતમ થવી જોઈએ.
#Remove_FixPay