She is Jyotisha. She sees world through eyes of others. She aspires to be a music teacher. Her voice directly touches the soul and hence she is special. I wish her bright future ahead. #bhavnagar#inspiring
સાહેબ અમે GPSC પાસ કરેલી છે.
બધી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઇ છે. પરીણામ આવ્યે 1.9 વર્ષ થઈ ગયુ છે. પણ હજુ સુધી નિમણૂક નથી મળી.
અને હવે વિભાગ કહે છે તમને લેવાના નથી તો પછી રીઝલ્ટ આપીને આટલા બધા વર્ષ લબડાયા કેમ?
મુદ્દો ખોટો હોય તો કહો.
Post: Lecturer in Electrical Engg.
છે કોઈ આપણા ગુજરાતમાં...આ રાજકુમાર જેવુ જે અમને GPSC Diploma Elect./Mech. Lecturer મા જોઈનીંગ અપાવી શકે?
અમારે તો ઈન્ટરવ્યુ પણ પતી ગયા છે.
બસ ખાલી કોઈક @imBhupendrasinh અને અગ્ર સચીવને અમારી વાત સમજાઈ દે.
અમે તો 1.5 વર્ષથી ટ્રાય કરીયે છીયે.
@dineshdasa1@Ashwini281075
@dineshdasa1 Sir when will the orders of advertisement number 100/201819 assistance inspector of motor vehicles will come.. please sir take possible steps
He was 24 years old.
Captain Ashutosh Kumar of the Madras Regiment is the Army officer killed in action fighting terrorist infiltrators at LoC Machil today. Deepest condolences to his family and the unit.
લો બોલો...
"નમસ્તે ટ્રમ્પના" રુપિયા તો માથે પડ્યા ને!!
હવે જો "નમસ્તે બિડેન કે બાઈડેન" કરવાના હોવ તો થોડું વહેલાં કરજો અને ખર્ચો પણ થોડો હજુ વ્યવસ્થિત કરજો...
હા...નવી સંસદનું ઉદઘાટન કરાવજો એમની પાસે...
#NamasteBiden
અખંડ ભારતના શિલ્પી,એકતાના પ્રતીક એવા સરદાર સાહેબ પાસેથી તમામ પક્ષોએ બોધપાઠ લેવા જેવો.
જરૂરિયાતમંદ અને વંચિત લોકોની એકતા તોડી,મજબૂર બનાવી,તેમાં વર્ગવિગ્રહ ફેલાવી ભાગલા પાડો રાજ કરોની નીતિ અપનાવવા કરતાં સરદારની જેમ પડકારો સામે મજબૂતાઇથી સામનો કરતા પણ શીખવું.
#સરદાર_જોરદાર_ચોટદાર