XP100 TEST SHOWS WHY E20 ANGER IS REAL 🚨
A creator tested 5 litres of normal E20 against 5 litres of XP100 with zero ethanol in the same Skoda Slavia, keeping the route and cruising speed almost identical.
E20 ran around 97 km. XP100 ran 116 km.
That is 19.4 km/l vs 23.2 km/l.
Important caveat: XP100 is high-octane performance fuel with additives, so this is not a perfect lab test of normal pure petrol vs E20.
OPINION: If fuel changes mileage this much, give people a choice at petrol pumps. Do not force E20 on everyone and then call complaints propaganda.
هذه القضية المحزنه تسببت في غضب كبير في الهند بسبب تفاصيلها التي لا يمكن تصورها:
فتاة هندية تدعى أمايرا كانت تتعرض لتنمر الشديد من زملائها في المدرسة لمدة 18 شهر بكلمات سيئه وكثير منها فيه ايحاءات مخله وفي كل مرة تذهب تبكي و تشتكي لمعلمة الفصل بونيتا تقول لها: تكيفي مع الوضع وتأقلمي
لجأت لوالديها وقام والديها بالتواصل مع المعلمة والمديرة ولم يفلح شي
في هذا اليوم كان الاولاد يكتبون كلمات قذرة على جهاز الايباد ويمررونه بينهم ويعرضونه على امايرا وكانت تقرأة وتبكي. ذهبت امايرا مرة اخرى لمعلمة الفصل وتشتكي لها 5 مرات خلال 35 دقيقة، كانت المعلمة تتجاهل الموضوع وتتسوق اونلاين داخل الفصل، مرات تطردها ومرات تتجاهلها وامايرا تضم يدها وهي تتوسل
هنا استسلمت امايرا واخبرت المعلمه انها ذاهبه للحمام، وخرجت وصعدت للدور الرابع وقفزت من ارتفاع 14 متر
بعد الحادثه المدرسة غسلت مكان السقوط واخفوا حقيبتها لمدة 10 ايام وبعد مطالبه وضغط من الام والاب حصلوا على الفيديو
تم تعليق المعلمة بونيتا 50 يوم فقط ولم يصدر حكم نهائي حتى هذه اللحظة
Please join us on 5 July 2026 at Jantar Mantar, Delhi, for a peaceful protest against ethanol blending.
Our cars, our choice, our rights.
No one should be forced into decisions that affect their vehicles without proper information, transparency, and public consultation.
If you’d like to participate, please DM me, Dinesh Ji or Tehseen Bhai for further details!👍🏻
रेलवे ने आपत्तियों से तंग आकर 12075 स्पेशल ट्रेन की पूरी सूची ही जारी कर दी है - ये अलग बात है की टेबल में 142 लाइन ही हैं अधिकतर सप्ताह वाली फ्रीक्वेंसी की हैं - फिर नीचे सार स��� पता चलता है कि कोई ट्रेन यदि पाँच राज्य से गुजरेगी तो इसे पाँच ट्रेन माना जाएगा - वाह भोदी जी वाह…
વિષય: ફિક્સ પગારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા તથા દિવાળી બોનસના લાભો આપવા અંગે વિનંતી.
પ્રતિ,
માનનીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરા�� રાજ્ય,
ગાંધીનગર.
સવિનય નમ્ર વિનંતી છે કે,
ગુજરાત રાજ્યમાં વિભિન્ન વિભાગોમાં લાખોની સંખ્યામાં ફિક્સ પગારના કર્મચારીઓ રાજ્યના વિક���સ કાર્યોમાં સમર્પણભાવ સાથે ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓ વર્ષોથી સરકારની વિવિધ યોજનાઓ, શિક્ષણ, આરોગ્ય, ટેકનિકલ, વહીવટી,રેવન્યુ તથા ગ્રામ વિકાસ જેવી મહત્વની સેવાઓમાં સતત યોગદાન આપી રહ્યા છે.
પરંતુ ખૂબ જ ખેદ સાથે જણાવવાનું છે કે, ફિક્સ પગારના કર્મચારીઓ સાથે હજી સુધી ન્યાયપૂર્ણ વલણ ગુજરાત સરકાર દ્વારા અપનાવવામાં આવ્યું નથી.
મુખ્ય મુદ્દાઓ:
1. મોંઘવારી ભથ્થાનો લાભ:
હાલ ગુજરાત સરકારના કાયમી કર્મચારીઓને મોંઘવારી વધારાના આધારે દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવે છે. તાજેતરમાં તા. 01/07/2025 થી રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને 3% મોંઘવારી ભથ્થો વધારી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે, જે સરાહનીય છે.
પરંતુ ફિક્સ પગારના કર્મચારીઓ પાંચ વર્ષના કરારકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના ભથ્થા કે મોંઘવારીના લાભોથી સંપૂર્ણ રીતે વંચિત રહે છે. તેઓ પણ આ જ મોંઘવારીના ��મયમાં જીવન ચલાવી રહ્યા છે, પરંતુ તેમની વાસ્તવિક જરૂરિયાતોને અવગણવામાં આવે છે.
2. દિવાળીમા બોનસનો પ્રશ્ન:
રાજ્ય સરકારે દિવાળી તહેવાર નિમિતે વર્ગ-4 ના કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે, જે પ્રશંસનીય છે. પરંતુ એ જ વિભાગોમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ માટે કોઈ બોનસ કે પ્રોત્સાહન આજ દિન સુધી આપવામાં આવ્યું નથી.
સમાન ફરજ બજાવતા કર્મચારીઓ વચ્ચે આ પ્રકારનો ભેદભાવ અન્યાયરૂપ છે.
3. ભેદભાવપૂર્ણ નીતિ:
ફિક્સ પગારના કર્મચારીઓ વર્ષોથી વિવિધ વહીવટી, તકનીકી, શિક્ષણ કાર્યોમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેઓનો કાર્યભાર કાયમી કર્મચારીઓ સમાન છે, છતાં પણ પગાર, ભથ્થા, બોનસ, અને અન્ય સુવિધાઓમાં અન્યાયપૂર્ણ તફાવત રાખવામાં આવ્યો છે.
“સમાન કાર્ય માટે સમાન વેતન” જેવો બંધારણીય સિદ્ધાંત આ સ્થિતિમાં પૂરો પડતો નથી.
4. ફિક્સ પગારની નીતિનું માનવીય અને આર્થિક મૂલ્યાંકન:
આજના સમયમાં મ��ંઘવારીના વધારા સાથે જીવનવ્યવહારના ખર્ચમાં સતત વધારો થતો જાય છે. ફિક્સ પગારના કર્મચારીઓને નિશ્ચિત અને મર્યાદિત વેતન મળતું હોવાને કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે.
૫ વર્ષ સુધી કોઈ પણ પ્રકારની પગાર વૃદ્ધિ કે ભથ્થા ન મળવાથી તેમનો ઉત્સાહ ઘટે છે, અને સરકારની વિવિધ યોજનાઓના અમલમાં પણ પ્રભાવ પડે છે.
ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાને રાખી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે,
1. ફિક્સ પગારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થાનો તબક્કાવાર લાભ આપવા યોગ્ય નીતિ ઘડવામાં આવે.
2. દિવાળી તેમજ અન્ય તહેવારો નિમિતે ફિક્સ પગારના કર્મચારીઓને પણ “તહેવાર બોનસ” આપવાની યોજના અમલમાં મુકવામાં આવે.
3. સમાન કાર્ય માટે સમાન વેતનનો સિદ્ધાંત અનુસરતાં, ફિક્સ પગાર નીતિમાં સુધારણા કરી કાયમી કર્મચારીઓ સમાન હક્કો અપાય.
4. રાજ્ય સરકારના વહીવટી તથા આર્થિક તંત્રમાં ફરજ બજાવતા દરેક કર્મચારીને સમાન સન્માન અને પ્રોત્સાહન મળે તે દિશામાં માનવતાવાદી નિર્ણય લેવાય.
ગુજરાત રાજ્યની સંવેદનશીલ અને પ્રજાલક્ષી સરકાર હંમેશાં કર્��ચારી હિત માટે પગલા લેતી રહી છે. એ જ આશા સાથે આ રજૂઆત કરવામાં આવે છે કે સરકાર તાત્કાલિક યોગ્ય વિચારણા કરી ફિક્સ પગારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થા અને તહેવાર બોનસના લાભથી વંચિત ન રાખે.
આ નીતિમાં સુધારણા થવાથી લાખો ફિક્સ પગારના કર્મચારીઓના પરિવારોને ન���યાય, સમાનતા અને પ્રોત્સાહન મળશે અને તેઓ વધુ ઉમંગથી ફરજ બજાવી શકશે.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @irushikeshpatel @Balwantsinh99 @RaghavjiPatel @KanuDesai180 @hdraval93 @AcharyaJay22_17 @JournoJayesh @devanshijoshi71 @DevendraBhatn10 @chetan_pagi @chintanbhogayta @deepakrajani123 @DeepalTrevedie @nidhirpatel6 @garvanitin2 @Janak_Sutariyaa @dave_janak @NewsCapitalGJ @isudan_gadhvi @YAJadeja @Gopal_Italia @jigneshmevani80 @AmitChavdaINC @INCGujarat @AamAadmiParty @PravinRam_ @are_osambhaa @Being_Manass @SidharajsinhjiC @MansiJoshi_17 @Divuahirr @Mayur_ahir79 @HeerAmbitious @I_M_Viral88 @Jatin_Barot_ @kathiyawadiii @Mehul90711 @NiravJoshi0 @RajanThakkar9 @tejasmajithiya5
@shaktisinhgohil @ShankersinhBapu
ફિક્સ પગાર , કોન્ટ્રાક્ટ અને આઉટશોર્સિંગના શોષણથી ગુજરાતના GenZ (કર્મચારીઓ) ને
૨૦૨૭ – સરકાર પરિવર્તન થશે તો કોંગ્રેસ પાર્ટીની પહેલી જ કેબિનેટ બેઠકમાં ઠરાવ કરી અને આ પ્રથાને નાબૂદ કરવામાં આવશે..
#Remove5yearFixpay#Remove_Fixpay_in_gujarat
કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ?
📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ!
📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ!
📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત!
➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ બંધ કરો,
ફીક્સ પે દૂર કરો.
#Remove5yearFixpay@BJP4Gujarat@CMOGuj
જન સત્યાગ્રહ કેમ?
આપડુ ગુજરાત આજે એક કઠિન વાસ્તવિકતા જીવી રહ્યું છે.
યુવાનોને રોજગારના નામે Fix-Pay, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગનુ શોષણ મળે છે.
ખેડૂતોની સહાય અને યોજનાઓ ફક્ત કાગળ પર જ મળે છે.
આદિવાસી અને પછાત સમાજના જંગલ અને જમીનના અધિકાર છીનવાઈ ગયા છે અને આ સરકાર ના બુલડોઝર રાજ માં લોકો ઘર વિહોણા બની રહ્યા છે?
શિક્ષણના ક્ષેત્રમાં શાળાઓ બંધ થઈ રહી છે, હજારો શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. TET-TAT પાસ કરેલા ઉમેદવારો ને વારંવાર આંદોલન પર બેસવાની ફરજ પડે છે. છત્તા પુરતી ભરતી કરવામાં આવતી નથી.
આરોગ્યમાં સરકારી હોસ્પિટલો સ્ટાફ વગર ખાલી પડી છે, ખાનગીકરણના કારણે મધ્યમ વર્ગ માટે સારવાર અસહ્ય બની ગઈ છે.
ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે કે મનરેગા જેવી ગરીબો માટેની યોજનામાં પણ ભાજપ સરકાર ના મંત્રીઓના પરિવાર માટે કમાણીનું સાધન બની ગઈ છે.
દારૂબંધીના નામે ગુજરાતને ગેરકાયદેસર રીતે ઠેરઠેર દારૂ અને જુગારના અડ્ડામાં ફેરવી નાખવામાં આવ્યું છે.
કાયદો-વ્યવસ્થાની હાલત એટલી ખરાબ છે કે રસ્તા પર નિર્દોષો પર હુમલા થાય છે અને સરકાર મુકદર્શક બની રહે છે.
આ બધું સહન કરતા કરતા હવે ધીરજનો કાંઠો છલકાઈ ગયો છે. જન સત્યાગ્રહ ફક્ત કોં��્રેસનો નથી. જન સત્યાગ્રહ દરેક ગુજરાતીનો છે.લોકતંત્ર ને બચાવવા માટે છે. તાનાશાહી ને હરાવવા માટે છે.
લોકશાહી બચાવવા, ભ્રષ્ટાચારને હરાવવા, કાયદો-વ્યવસ્થા સુધારવા અને સામાન્ય લોકોના અધિકારો અપાવવા હવે સમય આવી ગયો છે.
ચાલો ગાંધીનગર… જનસત્યાગ્રહ મા જોડાઈએ.
#JanSatyagrah
કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ?
📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ!
📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ!
📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત!
➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ બંધ કરો,
ફીક્સ પે દૂર કરો.
#Remove5yearFixpay@BJP4Gujarat@CMOGuj