देशभर के अपने किसान भाई-बहनों का जीवन आसान बनाने के लिए हमारी सरकार प्रतिबद्ध है। यह म���रे लिए सौभाग्य की बात है कि लगातार तीसरी बार प्रधानमंत्री के रूप में कार्यभार संभालने के बाद पहला काम उनके लिए ही करने का अवसर मिला है। इसके तहत पीएम किसान सम्मान निधि की 17वीं किस्त से जुड़ी फाइल पर हस्ताक्षर किया, जिसका लाभ देश के मेरे 9 करोड़ से ज्यादा अन्नदाताओं को होगा। आने वाले समय में हम किसानों के कल्याण और कृषि क्षेत्र के उत्थान के लिए निरंतर काम करते रहेंगे।
Hey guys! If you don't have money in your pocket,it doesn't matter but if you don't have a book in your hand,it matters the most #WorldBookDay - ( STUDY LOVER - S@1 )
માનનીય શ્રી @VikasSahayIPS સાહેબ આપને એક વિનમ્રભાવે અપીલ છે કે પોલીસ ભરતી ઉમેદવારોનું #ડોક્યુમેન્ટ_વેરીફીકેશન પહેલાં કરવું જરૂરી છે,
જે કોઈ ઉમેદવારો એ #સ્પોર્ટ્સ ના ખોટા સર્ટિફિ��ેટ આપેલ હોઈ તે સામે આવી શકે.
બીજું કે ઘણા એવા ઉમેદવારો એવા છે જે ગ્રેજ્યુટ નથી અને અનુભવ લેવા ફકત
માનનીય શ્રી @VikasSahayIPS સાહેબ હમણાં જ આવેલ PSI રીઝલ્ટ માં ઉમેદવારો ને વિસંગતતાઓ છે, બધાને આશા છે કે આપ સ્પષ્ટીકરણ આપી અસમંજસતા દૂર કરશો..
👉આ રીઝલ્ટ કઈ ફોર્મ્યુલા થી કાઉન્ટ કરવામાં આવેલ છે. શું GPSC પેટર્ન થી ગણતરી કરવામાં આવેલ છે ?👇
👉કેટેગરીવાઈઝ કાઉન્ટ કરવામાં ફાઇનલ મેરીટ
“Everything has its price - and if that price is not paid, not that thing but something else is obtained... it is impossible to get anything without this price”. Evaluate this Ralph Waldo Emerson’s statement with suitable examples to succeed in life.
#CivilServiceExams
કણેરી ખાતે નેસડાની મુલાકાત.
40 માલધારીઓમાંથી માત્ર એક જ કુટુંબ બચ્યું છે. ચારનો અભાવ, પશુઓના રક્ષણ માટે હવે પલાયન કરે છે. કલાકની આ મુલાકાત જ્ઞાન, અનુભવ, શૌર્ય , સમજ , માનવતાના મોતીઓ થી ભરપૂર
They are the real protector of the culture 🙌. Obliged and thank full.
#nature#culture
Hey guys! On this 12 December,2021 4 pm at : smt.z.r.maheta highschool, kankavati, will be sharing my experience and strategy with all those are aspiring to become a police personnel.please attend the seminar - ( CAREER GUIDE - S@1 )
Hey guys! Who says that I don't have friends as I already have bonding relation with books like Indian polity, geography, history and also NCERT - ( FRIENDS MAKER - S@1 )
અટકાયત કરવામાં જવાબદાર તમામ અધિકારીઓને અને એમને એટલું જ કહેવા માંગીશ કે...
"જે અડધો રોટલો ખાય છે એની જ આ વેદના છે બાકી તમારે મન તો તમને નાટક જ લાગતું હશે..જેનું પેટ ભરેલું હોય એને ભૂખ્યાની વેદનાં ના સમજાય." સમજાય તો વંદન.🙏@sanghaviharsh@Bhupendrapbjp@dgpgujarat@buletin_india
એક પુર્વ પોલીસમેન તરીકે મને ખબર છે કે,ગુજરાત પોલીસની દિવસરાત મહેનતના બદલામાં સાવ મામુલી પગાર મળે છે.
શ્રી @CMOGuj@Bhupendrapbjp જી વહેલી તકે પોલીસના પગાર,ગ્રેડ, રજા, બદલી અને યુનિયનના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે એવી માંગ છે. #ગુજરાત_પોલીસને_ન્યાય_આપો#પોલીસનો_ગ્રેડ_પે_વધારો