ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ , તેમ છતાં , સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#Remove_Fixpay_in_gujarat#fixpay
📌કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત વખતે જ્યારે ખુદ માનનીય પ્રવક્તા મંત્રી સાહેબ ક્રમિક ભરતીના ફાયદા ગણાવતા હોય અને ભરતી ક્રમિક કરવાની નિર્ણય લીધેલ હતો ત��� હવે ક્રમિક ભરતી કેમ નહીં!?
😭છેલ્લા બે વર્ષથી ક્રમિકની રાહે અંધારામાં રાખી આખરે કેમ ક્રમિકનો છેદ ઉડી ગયો!??
🥹ભરતી સમિતિ ના સંકલનના અભાવનો શિકાર ઉમેદવારો શા માટે બને!?
🛑અમો ઉમેદવારની એક જ માંગ છે કે સૌથી પહેલા ૧૧/૧૨ ત્યારબાદ ૯/૧૦ અને છેલ્લે ૬થી૮ ના શિક્ષકોની ક્રમિક ભરતી કરવામાં આવે.
@Bhupendrapbjp
@kuberdindor
@prafulpbjp
@DhaktaP@hareshdangar15 પેટીશન વાળા 70 ���ેટલા જ હતા... પણ કોર્ટ યોગ્ય નિર્ણય લેશે.. હવે બધું કોર્ટમાં ગયો તો કોર્ટ ઉપર છોડી દો ને... ભલે 70 30 થાય કે માર્ક પણ ભરતી થવા દો હવે હું બધા ઉપાડ��� આવા વારેવારે... જે નિર્ણય લેવો તે કોર્ટ કરશે..
સરકાર ને નમ્ર અપીલ કરી એ છીએ કે જે GPSC ની પેટન પ્રમાણે લેવા માં આવેલ પરીક્ષા ઉતીર્ણ થયેલ વિદ્યાર્થી મ��ં ઘણાં વિદ્યાર્થી ની લાયકાત ઉમ પૂરી થવા માં માત્ર એક્ બે વર્ષ નો સમગાળો વઘ્યો છે તે લોકો એ આ કારકિર્દી માટે ઘની મેહનત કરી છે તેની સાથે અન્યાય ના થાય
@kuberdindor @prafulpbjp