@sanghaviharsh જૂની ભરતી નુ ફાઈનલ મેરિટ લિસ્ટ આવ્યા પછી બહુ લાંબો સમય થઈ ગયો પણ હજુ સુધી જીલ્લા ફાળવણી લિસ્ટ નથી આવ્યુ તો આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી કે જિલ્લા ફાળવણી કરી ને હાજર કરવામાં આવે
👮🏻♂️🚨🙏🏻મદદથી મોટું કોઈ કર્મ નથી અને માનવતાથી મોટો ��ોઈ ધર્મ નથી.
તમે કોઈ પરીક્ષામાં પાસ હોઈતો #lrd માં Dv ન કરાવી અને કોઈ જરૂરીયાત વાળા ભાઈ/બહેન ને મદદ કરી માનવતા ધર્મ નિભાવિ સકોં છો.
આ અભિયાન મો 17 તારીખ થી જોડાઈ જાઓ...
એક જ ઓપ્શન #પોલીસ #optout એના સિવાય કોઈ ઉધાર નથી..🙏🙏
@savji07 1978 પેલા ના પુરાવા મા દાદા નુ lc, વયપત્રક અને પેઢીનામું કરાવી લીધુ તો હવે આમા બીજા ડોક્યુમેન્ટ લખ્યા હકપત્રક ઉતારા જન્મ મરણ નોંધ એ બધા ની પણ જરૂર પડશે કે નહી
@Sarthak_hada ખૂબ ખૂબ આભાર ભાઈ બસ તમારા ની જેમ બધા ભાઈઓ સમજે અને જેને પહેલાથી સારી નોકરી હોય તેમને વિનંતી કે તમારા dv na કરવા ના ���િર્ણય થી કોઈ છેવાડા ના વિધાર્થી ને ફાયદો થશે 🙏🙌
ગુજરાતની ફિક્સ પે નીતિ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે! નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે. આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ #Remove_Fixpay_in_gujarat
ગુજરાતની ફિક્સ પે નીતિ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે! નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે. આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ #Remove_Fixpay_in_gujarat
અગ્નીવિર / જ્ઞાન સહાયક ની ભવ્ય સફળતા બાદ આજે #શાળા_સહાયક આવ્યું.....
એટલે કે શાળાઓ માં #કાયમી_કલાર્ક ��ાં સ્થાને #કોન્ટ્રાક્ટ_કલાર્ક ની ભરતી કરવામાં આવશે.
થોડા સમય માં સરકારી દરેક વિભાગોમાં સહાયક અને વિરો ની ભરતી રહેવાની છે....
#રેવન્યુ_સહાયક
#પોલીસ_સહાયક
#ખાણખનિજ_સહાયક
#રેલવે_સહાયક
#ગ્રામ_સહાયક (તલાટી)
#R&B_સહાયક .............
☝️આ સરકાર માં દિવસે ને દિવસે તમામ સરકારી સંસ્થા અને તેમાં કામ કરનાર કર્મચારીનું ખાનગીકરણ થઈ જવાનું છે.
📌હજી શાંતિ જ રાખજો નહીં તો ........ ખતરામાં આવી જશે.... નવા નજરાણા માટે બે હાથ ઊંચા કરી જોર થી બોલો ભારત માતા કી...
@deepakrajani123 ગુજરાત ના વિધાર્થીઓના હજૂ કેટલા ���ર્ષ ખરાબ કરવા માંગો છો ? શુ મળે છે આવી ટ્વીટ કરી ને જેમા કઈ પણ સત્યતા હોતી નથી હજૂ સુધી જે ચાલુ ભરતી પ્રક્રિયા ના તો ઠેકાણા નથી અને આઇ ગ્યા લોલીપોપ🍭 લઈને , બસ કરો ભાઈ ઉમેદવારો ની સાથે રમવાનુ બંધ કરો
#CCE બાબતે 2 દિવસ પહેલા કમલ દયાણી ને મળવા ગયેલ પરંતુ મીટીંગ માં વ્યસ્ત હોવાના કારણે મળ્ય�� ન હતા તો હવે #સોમવારે 5 જણા સાથે સમય માંગ્યો છે જો એમાં નિરાકરણ નહી આવે તો આગામી સમય માં મુખ્ય મંત્રી સાહેબ ને મળવા જવાનું થશે
#CCE_result_according_GPSC
#CCE_result_according_GPSC
સાહેબ,GSSSB દ્વારા લેવાયેલ #CCE ની પરીક્ષાના પરિણામથી અન્યાયની લાગણી અનુભવતા અનેક વિધાર્થીને ન્યાય આપવા વિનંતી.
1) GPSC ની પદ્ધત્તિ અનુસાર CCE નું મેરીટ બહાર પાડવું
@CMOGuj@HHPATELGSSSB