આજ રોજ સક્ષમ મહિલા સશક્ત ગુજરાત કાર્યક્રમ દરમિયાન વંદે ગુજરાત ચેનલ પર હિંસા થી પીડિત મહિલાઓ માટે કાર્યરત પોલિસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર ની ભૂમિકા અને કાર્યો વિશે માહિતી..#wcdgujrat@gandhingar.
બોટાદ પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર દ્વારા દોઢ વ��્ષ નું બાળક અરજદાર માતા ને કાઉન્સેલિંગ ની પ્રક્રિયા દ્વારા સાસરી પક્ષ પાસે થી અપાવવા માં આવ્યુ #wco#dpo#teambotad#pbscbotad