"સ્વર્ણિમ ગુજરાતનો ઉત્સવ, શાળા પ્રવેશોત્સવ"
વિદ્યાપ્રાપ્તિની અમુલ્ય તક રાજ્યના સૌ બાળકોને મળે એ હેતુ સમગ્ર રાજ્યમાં 'કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩' અંતર્ગત કાપરડી પ્રાથમિક શિક્ષણ સમિતિ ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને શાળાપ્રવેશ કરાવ્યા. આઈ.આઈ.મનસુરી સાહેબ મહીલા
📢 કાંપરડી ગામના તમામ ગ્રામજનોને અગત્યની જાણ
🌧️ હાલ ગામમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી તમામ ગ્રામજનોને નમ્ર વિનંતી છે કે ખૂબ જ જરૂરી કામ હોય ત્યારે જ ઘરની બહાર નીકળશો.
@DDOBOTAD@InfoBotadGoG@TDOGADHADA
આજ રોજ કાંપરડી,તા.ગઢડા ખાતે ગ્રામ પંચાયત ખાતે દફતર તપાસણી કરી,અધિકારીશ્રી,આગેવાનો સાથે વિકાસ કામોની સમીક્ષા કરી તેમજ પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી.
@CMOGuj@Rivaba4BJP@revenuegujarat@InfoBotadGoG
ગઢડા તાલુકા ના કાંપરડી ગામે રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ નોંધાયો છે લોકો ના ઘર માં પાણી ઘુસ્યા હતા જાણ થતાં ગામ ના સરપંચ શ્રી તેમજ ગામ ના યુવાનો દ્વારા JCB લઈ ને પાણી ના નિકાલ માટે ની કામગીરી કરી.
@Collectorbotad@DDOBOTAD@TDOGADHADA@pvdharajiya@InfoBotadGoG
‘રાષ્ટ્રીય પંચાયત દિવસ’ના ઉપલક્ષમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બિહાર ખાતેથી દેશની ગ્રામપંચાયતોને સંબોધન કર્યું હતું, જે કાર્યક્રમને કાંપરડી ગામ ના નાગરિકો અને પંચાયત ના સદસ્યો સરપંચશ્રી નિહાળીયો હતો
@DDOBOTAD@TDOGADHADA@BotadDrda
Sardar Vallabhbhai Patel Birth Anniversary
Saluting the architect of a united India on his birth anniversary. Sardar Patel's vision continues to guide our nation!
#SardarPatel@TDOGADHADA
"नन्द घर आनन्द भयो, जय कन्हैयालाल की,
हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की।"
निष्काम कर्मयोगी, श्रीमद्भगवद्गीता के उपदेशक, भगवान श्री कृष्ण के जन्मोत्सव पर्व 'श्री कृष्ण जन्माष्टमी' की सभी को हार्दिक शुभकामनाएं।
जय द्वारकाधीश 🙏🏻
#HappyKrishnaJanmashtami@DDOBOTAD@TDOGADHADA