તા. ૨૦/૦૬/૨૦૨૬ ના રોજ
માન.મેનેજીંગ ડિરેક્ટરશ્રી (GLPC) અને
ઇન્ચાર્જ માન. અધિક કમિશ્નરશ્રી, ગ્રામ વિકાસ વિભાગ દ્વારા બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કુંડલી ગામ ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના યોજનાકીય કામો અને એસેટની મુલાકાત કરવામાં આવી.
@DDOBOTAD@BotadDrda@SBMR_Gujarat
તા. ૨૦/૦૬/૨૦૨૬ ના રોજ
માન.મેનેજીંગ ડિરેક્ટરશ્રી (GLPC) અને
ઇન્ચાર્જ માન. અધિક કમિશ્નરશ્રી, ગ્રામ વિકાસ વિભાગ દ્વારા બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામ ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના યોજનાકીય કામો અને એસેટની મુલાકાત કરવામાં આવી.
@DDOBOTAD@BotadDrda@SBMR_Gujarat
તા.૧૦-૦૬-૨૦૨૬ ના રોજ
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામે માન.ચેરમેન-વ-જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના યોજનાકીય કામોની મુલાકાત લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું.
@DDOBOTAD@BotadDrda@SBMR_Gujarat@crdgujarat1@InfoBotadGoG