#AllTheBestPandya@MalharThakar delivers an entertaining performance. Darshan Jariwala, in a supporting role, rocks the show. Vandana Pathak and Yukti Randeria leave a mark. Vedish Jhaveri is too good as the antagonist https://t.co/7wphvcLzPI
#allthebestpandya
સારી સ્ક્રિપ્ટ. સરસ અભિનય. એક પણ દ્વિઅર્થી ડાયલોગ નહીં. ભાષા પણ સાંભળવી ગમે.
વાળ સરસ રીતે ઓળેલા હોય, એ મલ્હાર જોવો ગમે. એની પાસે કેમેરા સામે ઊભા રહીને અભિનય કરવાનો આત્મવિશ્વાસ અખૂટ છે, એ દેખાઈ આવે. ચીલાચાલુ ગુજરાતી મૂવી કરતાં એને આવા રોલ વધુ શોભે છે. "અક્ષય પંડ્યા" ને મલ્હારથી વધુ સારું કોઈ ભજવી ન શક્યું હોત.
દર્શન જરીવાલા જી. એમના વિશે લખવા માટે મ��રો અનુભવ કાચો પડે. ઘડેલ અભિનેતા. Legend કહી શકાય. અદ્ભુત અભિનય. "હસમુખ પંડ્યા" નું પાત્ર જીવી ગયા, એમ કહી શકાય.
વંદના પાઠક. હમ પાંચની મીનાક્ષી હોય, ખીચડીની જયશ્રી હોય કે ઓલ ધ બેસ્ટ પંડ્યાની મમ્મી, બધે જ શોભે.
અન્ય પાત્રો પણ તેમની શક્તિ પ્રમાણે સરસ રોલ નિભાવી ગયાં. વિપક્ષ વકીલ તરીકે વેદિશ ઝવેરી એ પણ એકંદરે ન્યાય કર્યો.
થિયેટર માં અચૂક જોઈ શકાય. ✨✨
@MalharThakar
Navratri at Lendingkart? It was a BLAST! 🎉
When @aarohipatel and @MalharThakar joined our celebration, you know things got LIT 🔥
The only 'interest rate' we were checking that night was the beats per minute! 😉
Truly an unforgettable night!
#LendingkartHaiTohBusinessInGood #Navratri #NavratriCelebration #Garba #GarbaNight #officenavratricelebrations2023❤️