ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા ફ���ક્સ પે નાબુદી તેમજ નાણાકીય લાભ આપવા @Bhupendrapbjp જી અને નાયબ મુખ્યમંત્રી @sanghaviharsh ને રજુઆત.
હવે સરકારે તાત્કાલિક ધોરણે યુવાનોનાં હિત માટે યોગ્ય નિર્ણય કરવો જોઈએ.
@CMOGuj @ADevvrat
રાજસ્થાનના અલવરનું 300 વર્ષ જૂનું ત્રિપોલિયા ��હાદેવ મંદિર. કહેવાય છે કે અહીં શિવલિંગ દિવસમાં 3 વખત રંગ બદલે છે અને સદીઓથી અહીં અખંડ જ્યોત પ્રગટેલી છે.
#Alwar #TripoliyaMahadev #Mahadev #Shivling #VTVDigital
નાયબ મુખ્યમંત્રીશ્રી @sanghaviharsh જી ને NHMના RBSKના સ્ટાફ જે દેશના ભવિષ્ય સમાન 0-18 વર્ષના બાળકોની સ્વાસ્થ્યની સંભાળ લે છે તે સ્ટાફ પોતાના સારા ભવિષ્ય માટે ઝઝૂમી રહ્યું છે તે બાબત RBSK GUJARAT UNION દ્વારા ન્યા���ની આશા અને તપાસ કરીને સત્વરે ન્યાય આપવા વિનંતી છે @prafulpbjp
બનાસકાંઠા ખાતે લોકોની સુરક્ષા માટેની ત્રીજી આંખ સમાન ગૃહ વિભાગ સંચાલિત નેત્રમ પ્રોજેક્ટની મુલાકાત લીધી તે વેળાની અમુક ક્ષણો....
આ પ્રોજેક્ટની સહાયથી રિયલ ટાઈમ મોનિટરીંગ શક્ય બને છે અને લોકપયોગી કામગીરી વધુ સુદૃઢ બને છે.
ગાંધીનગર સચિવાલય ખાતે ગુજરાત સરકાર ના સરળ અને કર્મનિષ્ઠ આરોગ્ય મંત્રીશ્રી @prafulpbjp સાહેબશ્રી નું RBSK NHM GUJARAT UNIONના હેલ્થ વિભાગના કર્મચારીઓ વતી હાર્દિક સ્વાગત અને અભિવાદન કર્યું અને મંત્રી સાહેબ એ તમામ કર્મચારીઓને નવા વર્ષ ની શુભેચ્છાઓ આપી છે અને આભાર વ્યકત કર્યો