An innovative initiative…!
Generally leaders are honoured by weighing against Gold, Silver, Mishri or Blood.
Breaking this trend, a newly elected Gujarat Mla weighed against notebooks.
Let’s hope this trend to continue and society gets qualitative books too.
@pravinmalibjp
આભાર ડીસા
આ ફક્ત મારી જીત નથી. આ સમગ્ર ડીસાની જીત છે. દરેકે દરેક નાગરિકની જીત છે. તમારાં ભરોસાની જીત છે. સૌ મતદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર.
ડીસાના વિકાસ માટે હું પ્રતિબદ્ધ હતો અને રહીશ. આવો, સાથે મળી ડીસાના સપનાં પૂર્ણ કરીએ.
'સાથી હાથ બઢાના'
આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહિ
આ ચહેરા પર બી��ો ચહેરો ચિપકાવી દે કહેવાય નહિ
-ર.પા
હું અમદાવાદ ગયેલો એન્જીનીયર બનવા અને તલાટી બનીને પાછો આવેલો.
આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહિ
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહિ
-ર.પા
હું અમદાવાદ ગયેલો એન્જીનીયર બનવા અને તલાટી બનીને પાછો આવેલો.