@WIONews Sorry all the northeast brothers nd sisters, 🙏 due to some of fool morons mad you to proove ur heart is tilts toward bharat that is india,🙏 love you and best wishes from gujarat, 🙏
માન.@Bhupendrapbjpસાહેબશ્રી તમામ કર્મયોગીઓ માટે આપશ્રી દ્વારા મૃદુ અને મક્કમ નિર્ણય કરી,દિવાળીની ભેટ આપી, તો Fix Payના કર્મયોગી જે સરકારની યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે સમય જોયા વિના રાજ્યના વિકાસમાં સિંહ ફાળો આપે છે, છતાં તેઓ દિવાળીના ભેટના હકદાર નથી⁉️🤔 @CMOGuj
આજે ગુજરાતમાં ફરી #ટ્રેડિંગ થઈ રહિયું .
વર્તમાન સત્તાપક્ષ જે રીતે શોષણ અને ભેદભાવની નીતિ રાખી કર્મચારીઓનું #શોષણ કરે છે તે બંધ કરવામાં આવે.બિહાર માં 2 વર્ષ માંથી ઘટાડીને 1 વર્ષ થાય શકતું હોય તો ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં કેમ નહીં.
#સમાન_કામ_સમાન_વેતન#Remove_Fix_Pay_In_Gujarat
બિહાર માં ૨ વર્ષ માથી ૧ વર્ષ થઈ શકતું હોય તો ગુજરાત માં કેમ નો થાય.ગુજરાત સદ્ધર રાજ્ય છે ત્યાં ૫ વર્ષ ફિક્સ માં કાઢવા અવ ખૂબ કથીન છે.સરકાર ઉદારદિલ રાખીને સત્વરે નિરાકરણ લાવે એવી અમારી પ્રબળ ઈચ્છા છે🙏 #સમાન_કામ_સમાન_વેતન#Remove_Fix_Pay_In_Gujarat