આજ રોજ તા.૨૨/૦૬/૨૦૨૬ ના રોજ બારડોલી તાલુકા સેવાસદન ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.જેમાં લોકોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું.@collectorsurat@rac_surat@sdmbardoli
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ અલ-નીનોના સંભવિત પ્રભાવ સામે રાજ્યની એકંદર સજ્જતાની સમીક્ષા કરવા માટે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘ���ણી તેમજ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર શ્રી હસમુખ અઢિયાની ઉપસ્થિતિમાં સંબંધિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે ��ક સર્વગ્રાહી અને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીશ્રીએ બેઠક દરમિયાન રાજ્યની મુખ્ય જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરાંત રાજ્યના તમામ પ્રદેશોના જળાશયોમાં સંગ્રહીત પાણીના જથ્થાની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી તેમજ રાજ્યમાં પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગને નર્મદા નેટવર્ક સાથે જોડીને આગોતરું આયોજન કરવા આદેશ આપ્યા હતા.
મુખ્યમંત્રીશ��રીએ સૌરાષ્ટ્રમાં સૌની યોજનાથી પીવા માટેના પાણીના ડેમમાં સત્વરે પાણી ભરવામાં ઉપરાંત સુજલામ સુફલામ યોજનાથી નર્મદા પાઇપલાઇનથી 3 કિ.મી. ને બદલે 7 કિ.મી. સુધીના વિસ્તારમાં આવતા 300થી વધુ તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીના સક્ષમ નેતૃત્વ હેઠળ સમગ્ર વહીવટી તંત્ર, વિવિધ વિભાગો અને કૃષિ ��ુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પરસ્પર સંકલન સાથે સતત કાર્યરત છે અને દરેક પરિસ્થિતિમાં ગુજરાતના નાગરિકો અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા રાજ્ય સરકાર સજ્જ અને કટિબદ્ધ છે.
સુરત જિલ્લાના તમામ નાગરિકોને ડિજિટલ સેવાઓનો મહત્તમ લાભ લેવા જિલ્લા કલેક્ટર ડૉ.તેજસ પરમારની અપીલ
ગુજરાત સરકારના Sugam Digital Gujarat પોર્ટલ દ્વારા આવકનો દાખલો, જાતિનો દાખલો, EWS, Non-Creamy Layer સર્ટિફિકેટ, રેશનકાર્ડ સહિતની મહત્વપૂર્ણ 20 સરકારી સેવાઓ હવે ઘેર બેઠાં ઓનલાઈન ઉપલબ્ધ બની છે. આ પહેલનો હેતુ નાગરિકોને ઝડપી, પારદર્શક અને સરળ ડિજિટલ સેવા પૂરી પાડવાનો છે.
"Faceless & Paperless" સેવા મોડલ સાથે હવે દસ્તાવેજો માટે ઓફિસોના ચક્કર મારવાની જરૂરિયાત ઘટશે અને સમય તથા ખર્ચ બંનેની બચત થશે.
ડિજિટલ ગુજરાત તરફનું વધુ એક મજબૂત પગલું.
#digitalgujarat #sugamgujarat #governmentservices
@CMOGuj@JayantiRavi@revenuegujarat@InfoGujarat@InfoSuratGOG
ગતરોજ બારડોલી તાલુકાના ધામદોડ લૂંભા ગામની એપેન્ડીક્ષ-એ મુજબ દફતર તપાસણી કરી. ગામજનો સાથે ગામના પ્રશ્નો અને સરકારની અલગ અલગ યોજનાઓ અમલીકરણ બાબતે ચર્ચા કરવામાં આવી. તથા ગામમાં આવેલ આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક શાળા, મધ્યાહન ��ોજન કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી.
@CMOGuj
@JayantiRavi
@revenuegujarat
@InfoGujarat
@InfoSuratGOG
Back to School Mission અંતર્ગત ગતરોજ બારડોલી તાલુકાના ધામદોડ લૂંભા ગામમાં ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓના ઘરે મુલાકાત કરી. વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે ફરી જોડાય એ માટે વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ સાંથે સંવાદ કર્યો.
@CMOGuj@JayantiRavi@revenuegujarat@InfoGujarat@InfoSuratGOG
આજ રોજ સ્કૂલ ડ્રોપ આઉટની કામગીરી માટે મોજે-ઓરગામ તા.બારડોલી ખાતે કુલ-૭ બાળકોની મુલાકાત અને સમજણ આપી
જેમાંથી એક બાળાએ ધોરણ-૯ માં અભ્યાસ કરવા જવા માટે ઈચ્છા દશાઁવી LC આપ્યું. @collectorsurat@sdmbardoli@rac_surat
આજા રોજ તા.૦૬/૦૬/૨૦૨૬ના રોજ મે.પ્રાંત સાહેબ બારડોલીના અધ્યક્ષ સ્થાને તાલુકા સંકલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે બારડોલી વિસ્તારના ઉપસ્થિત પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી.
આજ રોજ પલસાણા તાલુકાના મલેકપોર ગામની મુલાકાત, આંગણવાડી, PHC સેન્ટર, FPS સેન્ટર અને તલાટી સામાન્ય દફતર તપાસણી કરી અને પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી, સાથે ગામજનોના પ્રશ્ન સાંભળી નિરાકરણ માટે સંબંધિતોને જરૂરી સૂચના આપી
@CMOGuj@JayantiRavi@revenuegujarat@InfoGujarat@InfoSuratGOG
આવતીકાલ તા.૨૬ અપ્રિલે સુરત જિલ્લામાંં યોજનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં
મતદાન માટે મતદાતાઓએ પોતાની સાથે EPIC (ચૂંટણી) કાર્ડ લાવવું જરૂરી છે. પણ જો EPIC (ચૂંટણી) કાર્ડ ન હોય તો નીચે મુજબ��ા કોઈ પણ આધારો સાથે રાખીને મતદાન કરી શકાશે.
“તમારો મત – તમારો અધિકાર”
#MyVoteMyRight
##sveep #gujaratelection2026
#SECGujarat
@JayantiRavi
@SECGujarat
@InfoGujarat
@InfoSuratGOG