આજ રોજ મામલતદારશ્રી બાયડના અધ્યક્ષ સ્થાને વારેણા અને દાનપુરા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો.
@CMOGuj@CollectorArv@PrantBayad
મામલતદારશ્રી બાયડ ધ્વારા આજ રોજ મોજે. રડોદરા મુકામે આવેલ ગોડાઉનમા બાજરીની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. તે અન્વયે મુલાકાત કરવામાં આવી.
@CollectorArv@CollectorArv@PrantBayad
અરવલ્લી જિલ્લાના નવીન સાઠંબા તાલુકાની કાર્યરત મામલતદાર કચેરીની મુલાકાત લેવામાં આવી. કચેરી ખાતે કાર્યરત શાખાઓની મુલાકાત. નવ��ન મામલતદાર કચેરી, બસ સ્ટેશન તથા અન્ય વિકાસલક્ષી કામો અંગે સમીક્ષા કરવામાં આવી.
@CMOGuj @revenuegujarat
મોજે.દેસાઈપુરા કંપો, તા.બાયડ મુકામે સામાન્ય દફતરની તપાસણી કરતાં સરપંચ સહિત સભ્યો સાથે ઈ-કેવાયસી, એગ્રીસ્ટેક રજી.,પી.એમ. કિસાન, પીવાના પાણી, વારસાઈ, પ્રાકૃતિક ખેતી કરવા બાબતે અપીલ, રી-સર્વે કામગીરી સહિત પ્રાથમિક બાબતો અંગે ચર્ચા કરવામાં આવી.
@CMOGuj@revenuegujarat@JayantiRavi
બાયડ તાલુકાની જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટની મુલાકાત. મંદબુદ્ધિ મહિલાઓ સાથે સાંવેગિક મુલાકાત અને વાતચીત કરતાં પ્રોત્સાહિત કર્યા. મહિલાઓ માટે રાશન વ્યવસ્થાનું આયોજન તેમજ પ્રાથમિક વ્યવસ્થા બાબતે ચર્ચા કરવામાં આવી.
@CMOGuj