જાહેર નિવેદન -
તા.10/02/2022 ના રોજ માન. મહેસુલ મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને કલ���કટર કચેરી નવસારી ખાતે મહેસુલી મેળો યોજાનાર છે. જાહેર જનતા તેમના મહેસુલી વિષયને લાગતા પ્રશ્નો સાથે બપોરે 12.00 થી 5.00 કલાક સુધી રૂબરૂ મળી શકશે.
@CMOGuj @revenuegujarat @InfoGujarat @InfoNavsariGoG
શ્રી અગ્રવાલ સમાંજ નવસારી સંચાલિત શ્રી મહારાજા અગ્રસેન સાંસ્કૃતિક ભવન
શાંતાદેવી રોડ
Community isolation centre
બનાવવા મુલાકાત કરી ૫૦ બેડ માટે ની ચર્ચા કરવામાં આવી.@CollectorNav
શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ વાડી
તાસ્કંદ નગર જલાલપોર Covid માટે
Community isolation centre
બનાવવા મુલાકાત કરી ૧૨૦ બેડ માટે ની ચર્ચા કરવામાં આવી.@CollectorNav
યુ.પી.એચ.સી વીજલપોર ���ી મુલાકાત લઈ હાજર મેડિકલ ઓફિસર શ્રી સાથે કોવીડ-19 ની સ્થિતિ અંગે જરૂરી ચર્ચા કરી પુરતા પ્રમાણમાં દવા નો જથ્થો, વેકશીન. આર.ટી.પીસી.આર. એન્ટિજન ટેસ્ટીગ કીટ ઉપલબ્ધ રાખવા જરૂરી સુચના આપવામાં આવી@CollectorNav
યુ.પી.એચ.સી ઘેલખડી નવસારી મુલાકાત લઈ હાજર મેડિકલ ઓફિસર શ્રી સાથે કોવીડ-19 ની સ્થિતિ અંગે જરૂરી ચર્ચા કરી પુરતા પ્રમાણમા�� દવા નો જથ્થો, વેકશીન. આર.ટી.પીસી.આર. એન્ટિજન ટેસ્ટીગ કીટ ઉપલબ્ધ રાખવા જરૂરી સુચના આપવામાં આવી@CollectorNav
યુ.પી.એચ.સી ચોવીસી નવસારી મુલાકાત લઈ હાજર મેડિકલ ઓફિસર શ્રી સાથે કોવીડ-19 ની સ્થિતિ અંગે જરૂરી ચર્ચા કરી પુરતા પ્રમાણમાં દવા નો જથ��થો, વેકશીન. આર.ટી.પીસી.આર. એન્ટિજન ટેસ્ટીગ કીટ ઉપલબ્ધ રાખવા જરૂરી સુચના આપવામાં આવી@CollectorNav
યુ.પી.એચ.સી રૂસ્તમવાડી મુલાકાત લઈ હાજર મેડિકલ ઓફિસર શ્રી સાથે કોવીડ-19 ની સ્થિતિ અંગે જરૂરી ચર્ચા કરી પુરતા પ્રમાણમાં દવા નો જથ્થો, વેકશીન. આ��.ટી.પીસી.આર. એન્ટિજન ટેસ્ટીગ કીટ ઉપલબ્ધ રાખવા જરૂરી સુચના આપવામાં આવી@CollectorNav