The 5th edition of BLO e-Patrika embraces comic-style storytelling to remind BLOs of their crucial responsibilities. From voter registration to purity of electoral rolls, PwD identification, Epic-Aadhar linkage, and more!
Read here: https://t.co/mLuwbpasYu
#ECI#ECIPublication
નર્મદા જિલ્લામાં “નશામુક્ત ભારત અભિયાન” હેઠળ આજરોજ "આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસ"ની ઉજવણી કરાઈ. આ અંતર્ગત જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓ અને કચેરીની મુલાકાતે આવતા નાગરિકો સિગ્નેચર કેમ્પેઈનમાં સહભાગી બન્યા.
@CMOGuj#InternationalDayAgainstDrugAbuse#NarmadaDistrict
સેવાસેતુ કાર્યક્રમ આઠમો તબક્કો ચિત્રાવાડી ગામે મતદાર જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં મામલતદારશ્રી નાંદોદ દ્વારા મતદાર નોંધણી, નામ કમી તથા સુધારા માટેની માહિતી આપવામાં આવી.
#SVEEP#CEOGUJARAT#DEONARMADA#ERO148NANDOD