આજ રોજ ધરતી આંબા જન જાતીય ગામ ઉત્કર્ષ અભિયાન કાર્યક્રમના કામે મોટીતંબાડી ગામમાં હાજરી આપી વિવિધ યોજનાઓ ની સમજ આપી લાભ લેવા અનુરોધ કરાયો@collectorvalsad@SDMPardi
ધરતી આંબા જન જાતીય ગામ ઉત્કર્ષ અભિયાન કાર્યક્રમના કામે કોપરલી, પંડોર, વંકાછ ગામમાં હાજરી આપી વિવિધ યોજનાઓ ની સમજ આપી લાભ લેવા અનુરોધ કરાયો@Collectorvalsad@SDMPardi@InfoValsadGoG
આજરોજ રાતા ગામે જઈ ખેડુતોને એગ્રીસ્ટેક પોર્ટલ પર રજીસ્ટ્રર કરાવવા સમજ આપી તથા રજીસ્ટ્રેશન બાબતે ભવિષ્યના આયોજન અંગે તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રી, આશાવર્કર, આંગણવાડી વર્કર અને એફ્પીએસ સંચાલક સાથે ચર્ચા કરી.@collectorvalsad@SDMPardi
આજરોજ એગ્રીસ્ટેક પોર્ટલ પર ખેડુતોના રજીસ્ટ્રેશન અંગે વાપી તાલુકાના વિસ્તર�� અધિકારીશ્રી,ગ્રામ સેવકશ્રી અને તલાટી કમ મંત્રીશ્રી સાથે રીવ્યુ મીટીંગ લઈ ભવિષ્યના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી @collectorvalsad @SDMPardi
ગ્રામ પંચાયત કચેરી નાની ���ંબાડી ખાતે તલાટી કમ મંત્રી ,ગ્રામજનોને અને ખેડુત સહકારી મંડળીના પ્રમુખ સાથે એગ્રીસ્ટેક પોર્ટલ પર રજીસ્ટ્રેશન વધારવા બાબતે સમજ આપવામાં આવી.@collectorvalsad @SDMPardi
આજરોજ સ્પેટ્રમની ટીમ ધ્વારા ઈ-ધરાનાં મુલ્યાકંન અભ્યાસો બાબતે અત્રેના ઈ-ધરા શાખા તથા કોપરલી ગામના ખેડુતોની મુલાકાત લીધી સાથે અમારા ધ્વારા કોપરલી ગામના ખેડુતોને એગ્રીસ્ટેક પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા સમજ આપવામાં આવી @collectorvalsad@SDMPardi
આજરોજ એનએફએસએ રેશનકાર્ડ ધારકોનું પીડીએસ પ્લસ એપ્લિકેશન મારફત કેવાયસી કરવા બાબતે પોસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે ૧૦૦% કામગીરી કરવા માટે ભવિષ્યના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. @collectorvalsad@SDMPardi@DsoValsad17744
"પહેલું સુખ તે જાતે નર્યા"
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના સ્થૂળતા ઘટાડવા માટેની જનજાગૃતિના આહવાનને અનુસરી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત” અભિયાન.
#ObesityFreeGujarat#ObesityFreeGujaratVAL
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત...
આવો, આપણે સૌ માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi ના #FitIndiaના વિઝનને અનુરૂપ મેદસ્વિતાને દૂર કરવા માટેના અભિયાનમાં જોડાઈએ અને અન્ય લોકોને પણ આ અભિયાનમાં જોડાવવા પ્રેરિત કરીએ...
#ObesityFreeGujarat
આવો, સૌ સાથે મળીને બનાવીએ ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’.
માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi એ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને કર્યું આહવાન. આવો, આ આહવાનને પૂરી ઊર્જાથી ઝીલી લઈએ.
#ObesityFreeGujarat#ObesityFreeGujaratVAL
મામલતદાર કચેરી વાપી ખાતે લાયન્��� ઈન્ટનેશનલ કલબ ઓફ વાપીના સહયોગથી કચેરીએ આવતા અરજદારો માટે પીવાનું પાણી મળી રહે તે માટે આર.ઓ.પ્લાન્ટ જાહેર જનતા માટે કાર્યરત કરવામાં આવ્યો@collectorvalsad @SDMPardi @InfoValsadGoG @rbnandre @lionsclubs