તિલકવાડા તાલુકાના ગૌચરીયા ગામે એક વ્યક્તિ પાણીના પ્રવાહમાં ફસાયો હોવાની તંત્રને જાણ થતાં એસડીઆરએફની ટીમની મદદથી સફળતા પૂર્વક રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવેલ છે.
ભારે વરસાદ ના કારણે ચીકાલી, સેલંબા, ટાવલ , મહૂપાડા, કેલ વિવિધ સ્થળો પર પાણી ઓવર ટેપિંગ ના સમયે જોખમી રીતે રસ્તો પસાર ન કરવા તાકીદ કરવામાં આવે છે. તથા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામા આવેલ છે. @CollectorNar@SDMDediyapada
વરસાદી ઋતુને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ 24×7 ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કાર્યરત રાખવામાં આવ્યા છે. ભારે વરસાદ, પૂર અથવા અન્ય આપત્તિની સ્થિતિમાં નાગરિકો તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરી સહાય મેળવી શકે છે.
આજ રોજ માધ્યમિક શાળા ખોપી ખાતે સેવાસેતુ આયોજન કરવામાં આવ્યું. જેના અંતર્ગત તાલુકાના દરેક વિભાગ દ્વારા પોતાના વિભાગની યોજનાઓનો લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો.
#SIR2025 અંતર્ગત આજ રોજ ખાસ કેમ્પના દિવસ દરમિયાન ડેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારના સાગબારા તાલુકામાં વિવિધ બુથની મુલાકાત લેવામાં આવી.
@CollectorNar@SDMDediyapada
#SIR2025 અંતર્ગત આજ રોજ ખાસ કેમ્પના દિવસ દરમિયાન ડેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારના સાગબારા તાલુકાના BLOs દ્વારા બુથ પર રહીને કામગીરી કરવામાં આવી રહી છે.
@CollectorNar@SDMDediyapada@CEOGujarat