मतदाता सूची में दर्ज किसी व्यक्ति के नाम पर आपत्ति, स्थान परिवर्तन या मृत्यु होने पर अपने किसी परिजन अथवा स्वयं का नाम सूची से हटाने के लिये फॉर्म 7 भरें।
#ElectionCommissionOfIndia
वोटर कार्ड होने के साथ ही वोटर लिस्ट में नाम होना बहुत ज़रूरी है।
ध्यान रहे.. यदि वोटर लिस्ट में नाम नहीं होगा तो मतदाता अपना मत नहीं दे पायेंगे।
#ECI#GoVerify#ECIComics
विद्यां ददाति विनयं, विनयाद् याति पात्रताम्।
विद्या विनय देती है, विनय से पात्रता आती है.
આજરોજ તમામ મહેસૂલી અધિકારી/કર્મચારી દ્વારા ફરજ પર કાળી પટ્ટી ધારણ કરીને કામ કરશે. સાંસદશ્રી મનસુખ વસાવાનાં અભદ્ર વર્તનનો સખત વિરોધ કરીએ છીએ.
#SayNoToAbusiveLanguage#serviceWithDignity
સત્તાનો નશો મગજ પર ચડ્યો,
ને મનનું સુખ ખોરવાયું,
મોંમાંથી જો નીકળી ગાળ,
પછી તો ખરેખરું ભેરવાયું
આત્મસમ્માન છે ભાઈ સૌને વાલુ,
પછી રાજા હોઈ કે રંક,
મફતનો પગાર નથી લેતા,
કાર્યભારમાં છાંડી છે ઘણી ટંક.
@MamAssociation
ભરૂચના સાંસદશ્રી મનસુખ વસાવા દ્વારા માં-બહેનની ખુજ ગંદી ગાળો બોલીને ગુજરાત સરકારના અધિકારી અને કર્મચારી સાથે જે વર્તન કર્યું છે. તેને અમે ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને તેમના આ વર્તન પર કાયદેસર ની કાર્યવાહી થાય તેવી એસોસિયેશનની માંગ છે.
@CMOGuj@pkumarias@trajendrabjp@ombirlakota