આરોગ્ય અને શિક્ષણ વિભાગ સરકારશ્રીના આ બન્ને વિભાગો એક સિક્કાની બે બાજુઓ છે છતાં પણ એક ને ન્યાય આપવામાં આવે છે અને એક વિભાગને ફક્ત દિલાસો આપી અન્યાય કેમ કરવામાં આવે છે?# 4200 grad pay લેબ ટેક કેડર નો હક છે..અમને અમારો હક આપો..@CMOGuj@Nitinbhai_Patel@abpasmitatv
#પગારવિસંગતતા_4200_LabTech
પગાર વિસંગતતા દૂર કરો
કોરોના વૈશ્વિક મહામારી મા પોતાના જોખમમાં નાખી કોરોના ટેસ્ટ માટે સેમ્પલ કલેક્શન કરતા યોધ્ધાઓ , ટીબી , મેલેરિયા જેવી વૈશ્વિક મહામારી ના નિદાન માટે પાયા ના કમૅચારીઓ ને ન્યાય આપો.
લેબ ટેક કેડર નો હક આપો
#પગારવિસંગતતા_4200_LabTech
લેબ ટેક આરોગ્ય વિભાગની કરોડરજ્જુ છે, બધા કોરોના લડવૈયાઓની વાત કરી રહ્યા છે પરંતુ આ યોદ્ધાઓ વર્ષોથી તેમના હક માટે લડી રહ્યા છે. જે તેમનો અધિકાર છે, પરંતુ સરકાર તેમની વાતોને અવગણી રહી છે .એક વસ્તુ યાદ રાખો કે તમારા ડોકટરો મારા વિના ફક્ત અનુમાન કરે છે ગ્રેડ પે 4200 @Nitinbhai_Patel
#પગારવિસંગતતા_4200_LabTech
ગુજરાત સરકાર માં ફરજ બજાવતા તમામ લેબટેક એક સરખી પરીક્ષા આપીને સરકાર માં ��રજમાં જોડાયા છે છતાં જનરલ હોસ્પિટલ માં ફરજ બજાવતા લેબટેક ને ન��કરી ની શરૂઆત થી જ 4200 ગ્રેડ પે મળે છે અને બીજા દરેક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પર લાગતા લેબટેકને 2800 ગ્રેડ પે આ અન્યાય છે
પગારવિસંગતતા_4200_LabTech.
પગાર વિસંગતતા દૂર કરો,કોરોના વૈશ્વિક મહામારી મા પોતાને જોખમમા ના��ી કોરોના ટેસ્ટ માટે સેમ્પલ કલેશન કરતા યોધ્ધાઓ , ટીબી , મેલેરિયા જેવી વૈશ્વિક મહામારી ના નિદાન માટે પાયા ના કર્મચારીઓ ને ન્યાય આપો.લેબ ટેક કેડરનો હક આપો
#પગારવિસંગતતા_4200_LaTech @CMOGuj
#પગારવિસંગતતા_4200_LabTech.
પગાર વિસંગતતા દૂર કરો,કોરોના વૈશ્વિક મહામારી મા પોતાને જોખમમા નાખી કોરોના ટેસ્ટ માટે સેમ્પલ કલેશન કરતા યોધ્ધાઓ , ટીબી , મેલેરિયા જેવી વૈશ્વિક મહામારી ના નિદાન માટે પાયા ના કર્મચારીઓ ને ન્યાય આપો.લેબ ટેક કેડરનો હક આપો
#પગારવિસંગતતા_4200_LaTech@CMOGuj