પોલીસ ડિપાર્ટમેન્ટ માટે તા-14/08/2022 ના રોજ સરકારશ્રીએ જે 550cr નું પેકેજ જાહેર કર્યું એનાથી સમગ્ર ડિપાર્ટમેન્ટ ખુશ છે તો Gradedpay અનુસંધાને જે કર્મચારીઓની બદલી અને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેઓ માટે સરકારશ્રી અને અધિકારીશ્રીઓએ વિચારવું જોઈએ.નમ્ર વિનંતી.@dgpgujarat@sanghaviharsh
ગુજરાત સરકારની તાનાશાહી ના લીધે વધુ એક ASI નું હાર્ટ અટેક આવા થી મોત થયેલ છે .હજી કેટલા પોલીસ કર્મચારીઓનો ભોગ લેવાનોછે અને કેટલા પરિવાર નિરાધાર બનશે. વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ ગુજરાત સરકારના પેટનું પાણી હાલતું નથી.
@sanghaviharsh@dgpgujarat@isudan_gadhvi@GSTV_NEWS
आज दाहोद में जनसभा थी। इतने लोग, इतने लोग! और लोगों में इतना ज़्यादा उत्साह। इतनी एनर्जी। पिछले हफ़्ते खेड़ब्रह्म और अन्य स्थानों पर भी कुछ ऐसा ही था। पूरे गुजरात में कुछ अद्भुत हो रहा है। कोई दिव्य शक्ति काम कर रही है।
જય માતાજી 🙏
દેશના જન નાયક @ArvindKejriwal જી રાજકોટ ખાતે શ્રી ખોડલઘામ સમિતી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં ઊપસ્થીત રહી માતાજીના દર્શન કર્યા.
માં સૌનુ ભલું કરે.