💥 બેવડી નીતિ નહીં, સમાન ન્યાય જોઈએ! 💥
✅ વર્ગ–૪ કર્મચારીઓને દિવાળી બોનસ
✅ ફુલ પગાર ધરાવતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું
❌ પરંતુ વર્ગ–૩ના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ માટે કશું નહીં!
એક જ રાજ્યમાં આવી બેવડી નીતિ કેમ?
#Remove5yearFixpay#Remove_Fixpay_in_gujarat
“વિકાસની વાતો ત્યારે જ અર્થપૂર્ણ બને જ્યારે કર્મચારીને તેના પરિશ્રમનો યોગ્ય હિસ્સો મળે. ફિક્સ પગારની પ્રથા દૂર કરીને ન્યાયપૂર્ણ વેતન વ્યવસ્થા લાવવી એ રાજ્યના પ્રગતિ માટે આવશ્યક છે.”
#Remove5yearFixpay#Remove_Fixpay_in_Gujarat
દાદા તમને વિનંતી છે કે અમારી આતુરતાનો અંત લાવો અને રાક્ષસ સમાન ફિક્સ પગારની નિતિ નાબુદ કરો અથવા બીજા રાજ્યોની જેમ સમયગાળો ઘટાડો અને ફિક્સ પગાર નીતિથી અમને આઝાદી અપાવો.
@jigneshmevani80#Remove_Fixpay_in_Gujarat
कर्मचारी की आह सुनो सरकार,
पाँच साल का बंधन अब भार!
इंसाफ़ नहीं तो चुनाव में जवाब,
#Remove5YearFixPay
हमारा हक़, हमारा जवाब!
हम भी वही, काम भी वही,
फिर तनख्वाह में फर्क क्यों सही?
अब ना रुकेगी ये आवाज़ कहीं,
#Remove_Fixpay_in_gujarat
એક તરફ જ્યાં મોંઘવારી ભથ્થુ 58% પહોંચ્યું છે ત્યાં ફિક્સ પગારદારો કોઈ પણ જાતના ભથ્થા વગર કેમ જીવન જીવતા હશે એક વખત વિચારો તો ખરા @Bhupendrapbjp સાહેબ.
#Remove5yearFixpay
યુવા પેઢી જે 4 વર્ષ સરકારી નોકરીની તૈયારી કરી માંડ નોકરી મેળવે ત્યારબાદ ફરી 5 વર્ષ માટે 26 હજાર ફિક્સ પે મા શોષાઈ રહી છે. યુવાનીના 8થી9 અમૂલ્ય વર્ષ અસંતુલિત રહ્યા ને તમે ઉજવો વિકાસ સપ્તાહ.
ગ્રેજ્યુએટ, માસ્ટર કરનાર ને 5વર્ષ 26000 માત્ર 5 વર્ષ રહેનાર ને...
#Remove_Fix_Pay_Gujarat