ફુલ પગારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ✅
વર્ગ ૪ કર્મચારીઓને દિવાળી બોનસ ✅
વર્ગ ૩ કર્મચારીઓ માટે કશું નહીં ✖️
એક જ રાજ્���માં આવી બેવડી નીતિ શા માટે ?
શું ગુજરાત સરકાર વર્ગ૩ ના લાખો ફિક્સ પ���ારના કર્મચારીઓ માટે દિવાળીમાં કોઈ ભેટ આપશે ?
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
Fixpay ના માધ્યમ થી ગુજરાત સરકાર યુવાઓનુ શોષણ કરે છે અને હેતુ માત્ર એટલો જ છે કે કાયમી નોકરીવારો ભ્રષ્ટાચાર કરવા ની ના પડશે તો નોકરી માથી છૂટા ન કરી શકાય પરંતુ કરાર વારા ને તો કંટ્રોલ મા રાખી ને કામ કરાવી શકાય #fixpay શોષણ કરે છે. #Remove_Fixpay_in_gujarat
✍️ફિક્સ પગાર ધોરણમાં રાખીને ગુજરાતના સરકારી કર્મચારીઓનું શોષણ તો વિકસિત ગુજરાત કંઈ રીતે?
✍️સમગ્ર દેશમાં ગુજરાતને એક મોડલ તરીકે રજૂ કરીને સ્થ���નિક કર્મચારીઓનું ફિક્સમાં શોષણ?
✍️ગુજરાત સરકારે આ ફિક્સ પે પ્રથા નાબૂદ કરવી જ જોઈએ.
#REMOVE_FIX_PAY_IN_GUJARAT #remove_fix_pay_gujarat