સર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ની પરિસ્થિતી ને કારણે સરકારી કર્મચા���ી નાઓની રજા રદ /રજા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે તો મારા જેવા ઘણા ઉમેંદવાર પરીક્ષાથી વંચિત ના રહી જાય જેથી કરીને 11 તારીખ ની 79/202425/GPCB પરીક્ષા મુલતવી રાખવા વિનંતિ છે સર.@Hasmukhpatelips @GPSC_OFFICIAL
@Hasmukhpatelips ૧૮/૦૧/૨૦૨૫ ની નોટીફિકેશન માં કહ્યું હતું કે ૨૩/૦૨/૦૨૫ વાળી પરીક્ષાઓ માં કોઈ ફેરફાર નથી.
.....અને Civil engineer ની ભરતી માટે એક મહીના ની અંદર UPSC નો સિલેબસ કવર કરવો મુશ્કેલ છે.
આપને નમ્ર વિનંતી છે, ૨૩ ફેબ પર જે પરીક્ષાઓ હતી એમાં જૂના GS સિલેબસ પ્રમાણે પરીક્ષા લો. @ArvindVora20
@HHPATELGSSSB GSSSB જા. ક્ર.215 , 217 , FOREST, CCE , તમામ ભરતી ઓ ઉપર પીટીશન ચાલે છે અને કોર્ટ ને આધીન રહે તેમ પરિણામો આપવામાં આવ્યું. તો
જા. ક્ર.213 સર્વેયર માં કોર્ટ ને આધીન રહે તે રીતે ફાઇનલ રીઝલ્ટ આપવા આપ સાહેબને વિનંતી છે.. @deepakrajani123
@HHPATELGSSSB માનનીય સચિવ સાહેબ શ્રી , સર્વેયર 213 માં કોર્ટ કેસ બહુજ લાંબો ચાલે એવી શક્યતા છે તેથી હાલ પૂરતી બધા વિદ્યાર્થીઓ ને ફાઈનલ રીઝલ્ટ આપી શરતી નિમણુક આપવા વિનંતી, અને કેટલા ટાઇમ સુધી માં ફાઈનલ લીસ્ટ આપશો એની તારીખ જણાવશો..
@deepakrajani123
@HHPATELGSSSB આપ સાહેબ શ્રી ને જણાવાનું કે gpssb AAE માં અને 213 માં સરખો જ કોર્ટ કેસ છે અને gpssb AAE નું પરિણામ નામદાર હાઇકોર્ટ ના ચુકાદા ને આધીન રહેસે એ સરત મુજબ આપેલ છે તો 213 સર્વેયર માં પણ આ મુજબ વિચારવા વિનંતી જેથી ઉમેદવારો ને વધુ સમય રાહ ના જોવી પડે અને વહેલી તકે નોકર�� મળી રે ....
@HHPATELGSSSB જેવી રીતે GPSSB એ AAE માં ડિગ્રી અને Diplo ઉમેદવારોનો સમાવેશ કરીને પરીણામ આપ્યું છે, .........એમ 213 માં પણ વચ્ચે નો રસ્તો કાઢીને પરીણામ આપશો એવી વિનંતી છે. @HHPATELGSSSB
@Zee24Kalak તમામ ને મીડિયા ��િત્રોને જણાવાનું કે સર્વેયરની ભરતી RR મુજબ જ થઈ રહી છે એટલે સિક્કા ની એક બાજુ માં જોઈને નક્કી ના કરી શકાય.
અને હાલ માં નામદાર કોર્ટે માં કેસ ચાલુ છે એટલે કોઈ પણ ટિપ્પણી કરવા પહેલાં ડિગ્રી વાળા નો પક્ષ પણ સાંભળવો જોઈએ.
@Zee24Kalak ભરતી RR મુજબ જ થઈ રહી છે. આ પોસ્ટ માટે ૨૦૧૭માં ભરતી આવી હતી. ત્યારે પણ B.E. સીવીલ એન્જિ. માન્ય હતુ. નીચેના ફોટોમાં તમે જોય શકો છો ચોખ્ખા શબ્દોમાં લખેલું છે
...આ વખતે ભરતીને ટલ્લે ચડાવવા માટે અમુક લુખ્ખા તત્વો દ્વારા અવાર નવાર આવા ગતકડા કરે છે
@Janak_Sutariyaa@nidhirpatel6
#ALLOW_BE_GPSSB_AAE@devanshijoshi71@CMOGuj
@brijeshmeja1
@vmittra@AKRAKESHIAS1
સરકાર અમારી સાથે અન્યાય કરી રહી છે અમે અમારા હક નું માંગીયે છીએ ભીખ નથી માંગતા
એક વાત જાણી લેજો અમારા પૈસા થી તામારી ખુરશી ચમકે છે.... દેશ નો યુવા જાગી ગયો છે, હવે તમારી ગંદી રાજનીતિ નહિ ચાલે.
#ALLOW_BE_GPSSB_AAE@devanshijoshi71@CMOGuj
@brijeshmeja1
@vmittra@AKRAKESHIAS1
સરકાર અમારી સાથે અન્યાય કરી રહી છે અમે અમારા હક નું માંગીયે છીએ ભીખ નથી માંગતા
એક વાત જાણી લેજો અમારા પૈસા થી તામારી ખુરશી ચમકે છે.... દેશ નો યુવા જાગી ગયો છે, હવે તમારી ગંદી રાજનીતિ નહિ ચાલે.
#ALLOW_BE_GPSSB_AAE@devanshijoshi71@CMOGuj
@brijeshmeja1
@vmittra@AKRAKESHIAS1
સરકાર અમારી સાથે અન્યાય કરી રહી છે અમે અમારા હક નું માંગીયે છીએ ભીખ નથી માંગતા
એક વાત જાણી લેજો અમારા પૈસા થી તામારી ખુરશી ચમકે છે.... દેશ નો યુવા જાગી ગયો છે, હવે તમારી ગંદી રાજનીતિ નહિ ચાલે.
AAE is equivalent to STI, Dyso ane dy mamlatdar posts. So graduation should be least qualification but it's ok if diploma allowed but only diploma allowed for such responsible post?!!!
@brijeshmeja1
@YAJadeja@AKRAKESHIAS1@CMOGuj@devanshijoshi71#GPSSB_AAE_ALLOW_BE
#GPSSB_AAE_ALLOW_BE
જો અધિક મદદનીશ ઇજનેર ની ભરતી માં ડિગ્રી ધારક ઇજનેર આવેદન ના કરી શકે તો સરકારે વિધાનસભા કે અન્ય ચુંટણીઓ માં પણ એવો નિયમ બનાવવો જોઈએ કે 35 વર્ષ થી વધુ ઉંમર ના નેતાઓ ચુંટણી નહિ લડી શકે. નિયમ હોય તો બધા માટે હોવો જોઈએ . We will see in 2022 election.
#GPSSB_AAE_ALLOW_BE
જો તલાટી કે બીજી કોઈ પણ ભરતી માં મીનીમમ લાયકાત 12 પાસ હોય અને જો સ્નાતક કે અનુસ્નાતક કે ph.D ભરી શકતા હોય તો અમારી ટેકનીકલ ભરતી માં લઘુત્તમ લાયકાત ડિપ્લોમા હોય તો ડિગ્રી વાળા કેમ ��ા ભરી શકે. આ બેરોજગારી ના આંકડા છુપાવવાનો કીમિયો છે. હવે તો જાગો સરકાર