आज मेरे जन्मदिन के अवसर ���र आयोजित सेवा कार्य एवं आशीर्वाद सम्मेलन में देत्रोज तालुका के काँज गांव की कुमारी एंजल आर. पटेल को सम्मानित किया गया। कुमारी एंजेल ने हाल ही में 9 से 11 वर्ष आयु वर्ग के लिए आयोजित अंतर्राष्ट्रीय स्तर की योग प्रतियोगिता में स्वर्ण पदक जीता।
પહેલા નોકરી માટે આંદોલન કરવા મજબૂર કરવાના નોકરી મળ્યા પછી પણ તમારી #ફિક્સ_પે નીતિ થી શોષણ થઈ રહ્યું છે ક્યાં સુધી આ રીતે શોષણ થતું રહેશે સૌથી વધુ કામ કર્મચારી ઓ કરે ���ે છતાં પણ એમને ન્યાય નહીં #Fix_pay #કરાર આધારિત ને રેગ્યુલર સમકક્ષ પગાર, હોદો આપવામાં આવે
@PMOIndia
#remove_fix_pay_gujarat
#Remove_Fixpay_in_gujarat
#REMOVE_FIX_PAY_IN_GUJARAT #RemoveFixpay_Gujarat
@CMOGuj @sanghaviharsh
ગુજરાત સરકારના દરેક ફિક્સ પે પીડિત કર્મચારી માટે આ મહા મુસીબત છે. એક યુવક ખંત પૂર્વક પોત���ની નોકરી કરે કે ઘર પરિવારની નબળી આર્થિક સ્થિતિ ની ચિંતા કરે ? આર્થિક કંગાળતા કર્તવ્ય પ્રત્યે ઉદાસીનતા લાવે છે !
@YAJadeja
#remove_fixpay_in_gujarat