માનનીય હસમુખ પટેલ સાહેબ 10459 ઉમેદવારો ની આતુરતા ના અંત માટે ની આજે મહત્વપૂર્ણ બેઠક માન, હર્ષસંઘવી સાહેબ ની અધ્યક્ષતામાં મળી જેમાં આપ પણ હાજર રહ્યા
તો અમને પણ માહિતી આપી અને અમારી મંજિલ કેટલી દૂર છે તેના વિશે ટ્વીટ દ્વારા આપ માહિતી આપશો તેવી અપેક્ષા😊
@Hasmukhpatelips
@son_of_bhavi@deepakrajani123 આપણે જ દિપકભાઈ ને પૂછીએ છીએ અને તેમને જે માહીતી મળે છે તે ટ્વીટ કરી છે.DGP કચેરી વાળા કેવા જવાબ આપે છે એ તો ખબર જ છે ને... અત્યાર સુધી નું કામ ફક્ત ચૂંટણી ના કારણે જ ઝડપી થયું છે... દીપકભાઈની માહીતી સાચી હોય કે ખોટી ...સરકાર તેનુ ધાર્યું જ કરશે...
#LRD_ORDER_2022
સાહેબશ્રી ને અપીલ છે કે ઝડપી લોકરક્ષક ઉમેદવારને જિલ્લા ફાળવણી આપવામાં આવે સાહેબ હવે ઘણા સમયથી અમે રાહ જોઈએ છીએ 10500 ઉમેદવારની કારકિર્દીનો સવાલ છે ગઈકાલના ધારાસભ્યનો પગાર ચાલુ કરી દીધો હવે અમારી પ્રક્રિયા તો આગળ ચલાવો
@sanghaviharsh@dgpgujarat@Hasmukhpatelips
#LRD_ORDER_2022
સાહેબશ્રી અમે અમારું કર્તવ્ય પુરી નિષ્ઠાથી નિભાવ્યું અને જંગી બહુમતીથી સરકાર બની એ બદલ અભિનંદન
અમે છેલ્લા કેટલા મહિનાઓથી રાહ જોઈએ બેઠાLRDઉમેદવાર જેની પ્રક્રિયા હાલમાં આગળ વધી નથી રહી એ બાબતે ઝડપી નિર્ણય લેવામાં આવે
@sanghaviharsh@dgpgujarat@CMOGuj@Bhupendrapbjp
ચૂંટણી પછી ૨ દિવસ માં ચૂંટણી નું રિઝલ્ટ અને પછી
૨ દિવસ માં સપથવિધિ (નિમણૂંક) પણ થય જાય છે.
તો આવું સ્પર્ધાત્મક પરિક્ષા માં કેમ નો થઈ શકે?
આવી રીતે નિમણૂંક ની રાહ જોવડાવીને ઉમેદવારો ની વેદના સાથે ખિલવાડ ના કરો
#LRD_ORDER_2022@sanghaviharsh@dgpgujarat@Hasmukhpatelips