@PMOIndia@CMOGuj@Bhupendrapbjp ગાંધીધામના 300 પરિવારો આજે 70 દિવસ થવા આવ્યા પોતાના રહેવા માટે ઘરની માંગણી લઈ ને હાલમાં 6 દિવસ થી @collectorkut સામે ભૂખ હડતાલ ઉપર બેઠા છે તેમ છતાં વહીવટ તંત્ર તેમજ ગુજરાત સરકારનું પેટનું પાણી પણ નથી હલતું જે દુઃખદ અને ગંભીર બાબત છે. @maltibenbjp
@AmitChavdaINC આપશ્રી કચ્છ જિલ્લામાં પધારી રયા છો ત્યારે આપને વિનંતી સાથે અપીલ કરીએ છીએ કે જે કામ વિરોધ પક્ષને કરવાનું છે એ કામ સંગઠનો કરી રયા છે ત્યારે આપ 24 તારીખના ખાવડા વિસ્તારના આરોગ્ય પ્રશ્ન બાબતે આવેદનપત્ર માં જોડાવી વિરોધ પક્ષની જવાબદારી નિભાવો એવી અપીલ.
@collectorkut દ્વારા જિલ્લા સ્વાગત નિવારણ કાર્યક્રમ મા તા.29-11-2024 ના રોજ હુકમ થયા છતા મામલતદાર શ્રી મુંદરા દ્વારા આજ દિવસ સુધી કેમ ટાટા પાવર કંપની વિરુદ્ધ કાર્યવાહી નથી કરેલ જેની તટસ્થ તપાસ કરવામાં આવે એવી મારી માંગ છે. @CMOGuj@shaktisinhgohil@AmitChavdaINC@Jamawat3
@collectorkut આ મુંદરા તાલુકાનું ટુંડા ગામ છે જયા ટાટા પાવર કંપની તરફથી ખુબજ પ્રદુષણ ફેલાવવા મા આવી રયુ છે અને @GPCB_HO કંપનીઓ ને છાવરી રયુ છે અને આવા પ્રદુષણ થી ટુંડા તેમજ આજુબાજુના ગામમાં કેન્સર જેવી મોટી બીમારીઓ ફેલાઈ રહી છે. @CMOGuj@CdhoKutch@AmitChavdaINC@InfoGujarat
@collectorkut આપશ્રી મુંદરા તાલુકાના ટુંડા ગામની પણ મુલાકાત લેજો ટુંડા ગ્રામ પંચાયત માં વર્ષ 2011 થી 2018 ના ઓડિટ રિપોર્ટ માં મોટુ ભસ્ટાચાર થયું છે જેની તપાસ આજ દિવસ સુધી નથી થાતી જેના તમામ આધાર પુરાવા સાથે કલેકટર શ્રી કચ્છ ને તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સહિત રજુવાત કરેલ છે.
@collectorkut માંડવી તાલુકાના ગઢસીસા વિસ્તારમાં ખુબજ મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થાય છે અને એ પણ ખનીજ વિભાગની મહેરબાની થી જેનો ટૂંકજ સમયમા આધાર પુરાવા સાથે મોટો ધડાકો કરવામા આવશે જેમા અનેક નાના મોટા માથાઓ ના પગ નીચે રેલો આવશે.@chiragkoradia@SPWestKutch@infokutchgog
કચ્છ જિલ્લામાં અમુક મોબાઈલ ટાવર છે એ ખાલી પી.જી.વી.સી.એલ ની લાઈટ ઉપર જ આધારિત છે એ ટાવર માટે જનરેટર ડીજી ની વ્યવસ્થા નથી જેના કારણે જયારે લાઈટ જાય છે ત્યારે મોબાઈલ રમકડાં બની જાય છે જે બાબતે કચ્છના @collectorkut શ્રી તટસ્થ તપાસ કરાવે એવી મારી માંગ છે.@CMOGuj@JioCare
@BJP4Gujarat નેતાઓ અને રાજ્યના કહેવાતા @sanghaviharsh કહેછે કે પેટ્રોલ ડીઝલ ની રાજ્યમાં કોઈ અછત નથી અને પૂરતો જથો પડ્યો છે તો હું એમને કહેવા માંગુછુ કે અમુક પેટ્રોલ પંપો કેમ બંધ થઈ ગયા છે અને અમુક પેટ્રોલ પંપો ઉપર મોટા પ્રમાણમાં લાઈનો સુ કામ લાગી છે એનો ખુલાસો કરજો.@collectorkut
@SPWestKutch@chiragkoradia@collectorkut ટુંડા મધ્યે આવેલ અદાણી પાવર કંપની ની કોલોની મા જે બબાલ થઈ હતી અને એમાં પોલીસ જવાનો ઉપર જે હુમલો થયેલ છે એ બનાવ ને હું સખ્ત શબ્દોમાં વખોડુ છુ અને આમાં જે પણ ગુનેગારો છે એમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી માંગ છે.@dgpgujarat