Condolences to Delhi blast victims. 💔
13 lives lost, 30+ injured at Lal Qila.
Prayers for healing. India stands united.
Jai Hind. 🇮🇳🙏
#DelhiBlast#PrayForDelhi
ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.
કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.
રાજ્યભરના ખેડૂતોના પાકને થય��લા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.
આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ ��ને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે.
અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.
#FundKaveriEngine
🚀 #FundKaveriEngine 🇮🇳 India’s dream of self-reliance in defense tech needs a boost! The Kaveri Engine, designed to power our Tejas & future jets, is close to reality but needs funding to soar. Let’s urge PM Modi to prioritize this game-changer for security!
"તકેદારી રાખવાની જવાબદારી આપણી"
રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે તમામ નાગરિકોને સતર્કતા જાળવવા તથા બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવે છે. આપ સૌ સુરક્ષિત રહો અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો તેવી વિનંતી.@CMOGuj@InfoGujarat#RainAlertinGujarat
Books 📚 can help combat poverty, strengthen peace & achieve the #GlobalGoals.
Sunday's #WorldBookDay is an opportunity to celebrate the power of the written word.
More from @UNESCO: https://t.co/g5Wu1XDMua
आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत: |
પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક (H-TAT) ના પ્રશ્નનો સુખદ ઉકેલ લાવવા બદલ માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા રાજ્યના મુખ્ય શિક્ષકો (H-TAT).
ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલ રજૂઆત મુજબ છેલ્લા ૨ વર્ષથી ચાલી આવેલ ૧૩ દિવસનું દિવાળી વેકેશન હિન્દુ ધર્મ માટે સૌથી મોટો પારિવારિક તહેવાર હોવાથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવે છે.