पाकिस्तान के रक्षा मंत्री का आर्टिकल 370 और 35A पर कांग्रेस और JKNC के समर्थन की बात ने एक बार फिर कांग्रेस को एक्सपोज कर दिया है। इस बयान ने पुनः यह स्पष्ट कर दिया है कि कांग्रेस और पाकिस्तान के इरादे भी एक हैं और एजेंडा भी। पिछले कुछ वर्षों से राहुल गाँधी देशवासियों की भावनाओं को आहत करते हुए हर एक भारत विरोधी ताकतों के साथ खड़े रहे हैं।
एयर स्ट्राइक व सर्जिकल स्ट्राइक के सबूत माँगने हों, या भारतीय सेना के बारे में आपत्तिजनक बातें करना हो, राहुल गाँधी की कांग्रेस पार्टी और पाकिस्तान के सुर हमेशा एक रहे हैं और कांग्रेस का हाथ हमेशा देशविरोधी शक्तियों के साथ रहा है।
लेकिन, कांग्रेस पार्टी और पाकिस्तान यह भूल जाते हैं कि केंद्र में मोदी सरकार है, इसलिए कश्मीर में न तो आर्टिकल 370 वापस आने वाला है और न ही आतंकवाद।
મોરબીના ધારાસભ્ય શ્રી @Kanti_amrutiya એ સેવા પખવાડિયા અંતર્ગત ખોખરા હનુમાનજી, હરિહર ધામ ખાતે સૌ કાર્યકર્તાઓ સાથે મળીને ઋષિ કુમારો અને વાત્સલ્ય વાટિકાના બાળકોને વસ્ત્ર અર્પણ કર્યા તેમજ વૃક્ષારોપણ અને સફાઈ અભિયાનમાં પણ ભાગ લીધો.
#SevaMahayagya2024
India is set to make History again!
ચંદ્રયાન-4 મિશનને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી છે. આ મિશન હેઠળ ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યા પછી ચંદ્રના નમૂનાઓ એકત્રિત કરીને ચંદ્રયાન પૃથ્વી પર પરત ફરશે.
આ અવસરે કેબિનેટ મંત્રી શ્રી @Balwantsinh99 ,શ્રી @KanuDesai180 , ગૃહ રાજ્યમંત્રી શ્રી @sanghaviharsh , રાજ્યકક્ષાના મંત્રી શ્રી @mukeshpatelmla , સાંસદ શ્રી @imukeshdala , મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સહિત હોદ્દેદારો, આગેવાનો અને ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યાં.
સુરત બનશે વધુ ખૂબસૂરત...
સુરત ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની વિશેષ ઉપસ્થિતિમાં આજે સુરત ઈકોનોમિક રિજીયનના ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું.
આ પ્લાનમાં સુરત ઉપરાંત નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓના વિસ્તારોને વિશ્વસ્તરીય ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો રોડમેપ દર્શાવવામાં આવ્યો છે તેમજ આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટીના વિવિધ વિકાસલક્ષી માપદંડોનો સમાવેશ કરાયો છે.
સુરતના લોકસભાના સાંસદ તરીકે નિયુક્ત થયા બાદ લોકતંત્રના મંદિર એવા સંસદ ભવન ખાતે સંસદના સભ્ય તરીકે શપથ લીધા.
આ શપથ જનતાની સેવા માટે છે, લોકોની આશા અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે છે. હું આ બાબતે પુરી નિષ્ઠાથી પ્રયત્નશીલ રહીશ.
નવસારી થયું ભગવામય...🪷
નવસારીમાં માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની ગરીમામય ઉપસ્થિતિમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીનો ભવ્યાતિભવ્ય રોડ શો યોજાયો.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી, ગૃહ રાજ્યમંત્રી શ્રી @sanghaviharsh જી, કેબિનેટ મંત્રી શ્રી @KanuDesai180 જી, પ્રદેશ મંત્રી શ્રી @ShitalSoniBJP જી, નવસારી જિલ્લાના પ્રમુખ શ્રી @BhuralalShah જી, સુરત મહાનગરના મંત્રીશ્રીઓ, સુરત શહેરના હોદ્દેદાર શ્રીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
#AbkiBaar400Paar #PhirEkBaarModiSarkaar #vr4cr
दान तो गुजरात के खून में है
तो खून इस दान क्यूँ नहीं???
आज, जन्मदिन के अवसर पे 56 वी बार रक्तदान करने का सौभाग्य प्राप्त हुआ।
#donateblood#savelife#blooddonation#56time
ભગવાન રામ એ મારી માટે કલ્પનાનો વિષય નથી. ભગવાન રામ એ મારી અંદરની શ્રદ્ધા સાથે જોડાયેલા પરમ કૃપાળુ પૂજનીય સર્વ કર્તા અને સર્વ હર્તા ભગવાન છે.‼️જય શ્રી રામ‼️
ગુજરાત 'ઈન્વેસ્ટર ફ્રેન્ડલી' અભિગમ અપનાવે છે એટલે જ તો અહીં સ્વ-પ્રમાણિત બાંધકામ પરવાનગીઓ માટે અહીં 200થી વધારે ઓનલાઈન મંજૂરી, GIS બેઝ્ડ ઈન્ડસ્ટ્રિયલ લેન્ડ મેપિંગ સહિતની સુવિધાઓ મળે છે. #VibrantGujaratGlobalSummit
આત્મનિર્ભર ભારત સ્કીમથી 2022થી માઈક્રો યુનિટ્સ માટે 25% કેપિટલ સબસિડી (₹35 લાખ સુધી)થી લઈને 5 વર્ષ માટે 100% Electricity Dutyમાંથી મુક્તિ સુધીની રાહત મળી છે.
#VibrantGujaratGlobalSummit
ભારતના પ્રથમ operational Petroleum, Chemicals & Petrochemicals Investment Regionને કારણે જ Gujarat means growth પરિભાષા શક્ય બની છે.
#VibrantGujaratGlobalSummit