@IshBhatt197@AhmedabadPolice તંત્ર ને પણ ખબર છે આપડા જેવા સામાન્ય લોકો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરશે પરંતુ તંત્ર ની સામે તો નઈ જ પડી શકે. કારણ કે ઉપર થી નીચે સુધી બધું સરખું જ ચાલે છે. હેરાન જે મહેનત કરે એને જ થવાનું હોઈ છે.
@IshBhatt197@AhmedabadPolice નારોલ સર્કલ ઉપર બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ ટૂ વ્હીલર અને ફોર વ્હીલર ને ઉભા રાખી સજા કરે અને એમની નજર સામે ચારે બાજુ રિક્ષાવાળા આડેધડ ઊભી રાખે ચલાવે ગેરકાયદેસર રસ્તો રોકી ટ્રાફિક કરે એ નથી દેખાતું. સામાન્ય માણસ રોંગ સાઇડ ચલાવે તો સજા અને amc ડમ્પર પિરાણા રસ્તે બેફામ રોંગ સાઇડ ચલાવે.
@chetan_pagi@AmdavadAMC હજી કામ પૂરું નથી થયું. ૩ મા થી આગળ નો ‘અજમેરી’ ડમ્પ ખાલી થયો છે. જ્યારે ‘મોટો’ ડમ્પ અને ‘એક્સેલ’ ડમ્પ નું કામ ગોકળ ગાય ની ગતિ એ ચાલે છે. હાલ પણ પિરાણા થી દાણી લીમડા રસ્તે માટી ગંદકી અને પ્રદૂષણ મળશે. જ્યારે ડિસેમ્બર ૨૦૨૩ મા ઢગલા ને સાફ કરવા એએમસી દ્વારા ૫૦ દિવસ ની માંગ હતી.
@humdekhengenews મે મહિનો પૂરો થવા આવ્યો કામ ચાલુ થયા ના કોઈ પુરાવા નથી દેખાતા. ચોમાસું આવ્યું એટલે ઔર મોડુ થશે. ૨ વર્ષ નું કામ ૫ થી ૭ વર્ષ ચાલશે. કોન્ટ્રાક્ટર ના ફાયદા માં સામાન્ય જનતા હેરાન થશે.
પિરાણા ડમ્પ ૨૦૧૯ માં કામ ચાલુ થયા ને આજે ૬ વર્ષ થયા હજુ પણ ૫૦% જેવું કામ બાકી દેખાય છે