ઘર ત્યાં સુધી નથી તૂટતું, જ્યાં સુધી નિર્ણયો મોટાના હાથમાં હોય છે...
જ્યારે ઘરની દરેક વ્યક્તિ મોટી બનવા લાગે છે, ત્યારે ઘરને તૂટતાં વાર નથી લાગતી...!!!
#ભાવના_ની_ભાવનાઓ ❣️
જુઓ, જુઓ પપ્પા... હોસ્પિટલમાં સુતા સુતા જે પકડવામાં રોજ રાત્રે તમારા હાથ લંબાતા ને ઘેર એક તબક્કે નબળાઈથી થાકેલા હાથ પણ "છાપું" શબ્દ સાંભળી ધ્રુજતા ધ્રુજતા જે ઝાલવા મથતા એ તમારી આંખોમાં વર્ષોથી ચમકારા આપતા છાપામાં આજ તો તમે ચમકી ગયા.. એ ય હેડલાઈનમાં ! કાશ.... 🤗❤️😭
આભાર અખબાર 🙏🏼
ગુજરાતીઓ ને અપીલ કે છોકરાંવ ને સારું ગુજરાતી શીખવવું હોય તો જય વસાવડા ને ત્યાં ટ્યુશન મોકલો, કમસેકમ સારી ગાળો અને ઘુરકિયાં કરતાં જરુર શીખશે..
જય જબરો હો
@parthharkhani @IdariyaKapil હ લીધો જ છે. અહીં કોણ એહી શકે એ તો સુવાંગ મારી જ ઠેકો છે પગતુપૂમડી. ખા તારા ડિજિટલ ઢગરે બ્લોકલાત. ભરાવજે ત્યાં જે ભરાવવું હોય એ. અહીં તો પર્સનલ થયો એટલે ગયો જ.
વાહ ભૈ વાહ, જય જય જય વસાવડા, ગુજરાતી ભાષાની સમૃદ્ધિ જય વસાવડા ને આભારી છે. ભાતભાતના ભાષાલંકાર થી ગુજરાતી ને શણગારી છે. આવા લેખકો થકી જ આપણે "છું છા પૈસા ચાર" છીએ..
જય નો જય હો
@GoswamiVipul16 હવે જા જા. અહીં સલાહ તે ઓછી લીફહી છે. મારે શું કરવું એ નકક્કી લરવાની તારી સાત પેઢી ની ઔકાત નથી ને શું લખ્યું એ સમજવામાં હજુ ચૌદ પેઢી બીજી જશે. હવાઈ ગયેલા રોકેટ.