આ તક ચૂકશો નહીં.
ઉદ્યોગસાહસિકો, MSMEs, વૈશ્વિક રોકાણકારો, સ્થાનિક પ્રોક્ટ્સ તમામ માટે નવા અવસરો અને વિકાસની નવી ભાગીદારી કરવા માટેનો મંચ પૂરો પાડતું પ્લેટફોર્મ એટલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ.
તો આજે જ રેજીસ્ટ્રેશન કરાવો.
Register now: https://t.co/7cqiNGIL9d
#VibrantGujarat #VGRC #VGRC2025 #VibrantGujaratRegionalConferences #AtmanirbharBharat #InvestInGujarat #MadelnGujarat #GujaratForGrowth
@CMOGuj@InfoGujarat@MyGov_Gujarat
કલેક્ટર કચેરી મહેસાણા ત��ા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નિયામક ICT અને ઈ-ગવર્નન્સ દ્વારા સરકારી અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ માટે સાયબર સિક્યોરિટી અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં સાયબર એટેકસના પ્રકારો, થ્રેટ્સના સ્રોતો, પ્ર��વેન્શનના ઉપાયો તેમજ IT Act & DPDPA વિષે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી.
#CyberSecurityAwareness
@DITGujarat
@dstGujarat @revenuegujarat @CMOGuj
આંગણવાડી એ માત્ર બાળ સંભાળનું કેન્દ્ર નહીં, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસની પ્રથમ શાળા છે !!
આગામી ��મયમાં પણ આંગણવાડી કેન્દ્રોના મકાનોને વધુ વિસ્તૃત કરી, રાજ્યના દરેક બાળકને ઉત્તમ શિક્ષણ અને અદ્યતન સુવિધાયુક્ત અનુકૂળ વાતાવરણ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.