@Hasmukhpatelips દિવ્યાંગ special ભરતી ની exam અમદાવાદ and ગાંધીનગર મા prili નું આયોજન કરો સાહેબ એના કરતાં પોતાના સિટી મા વ્યવસ્થા કરવામાં ave તેવું આયોજન કરો
6 તારીખે જે exam હતી તે na દહીં શક્યા bov બધા દિવ્યાંગ ઉમેદવારો
@Hasmukhpatelips
Special દિવ્યાંગ કેટેગરી મા ભરતી કરો સાહેબ
And exam દેવા ગાંધીનગર બોલાવો STI નું કેન્દ્ર સાહેબ સુરત ma ફાળવી apo તો exam દેવામાં મુશ્કેલી na પડે
સુરત થી ગાંધીનગરમાં આવવા માટે કેટલી મુશ્કેલી પડે સાહેબ