બે દિવસીય ખાતાકીય પરીક્ષા કાળજીપૂર્વ��� સફળતાથી પૂર્ણ કરવા બદલ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જુનાગઢ તથા ગાંધીનગરના જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તથા તેમની ટીમને ખુબ ખુબ અભિનંદન.
તલાટી તથા જુનિયર ક્લાર્કની તાજેતરમાં કરવામાં આવેલી જિલ્લા ફાળવણીમાં જિલ્લામાં હાજર ન થયેલ ઉમેદવારોથી ખાલી પડતી જગ્યા ભરવાની કાર્યવાહી કઈ કઈ જગ્યાએ કેટલા ઉમેદવાર હાજર થયેલ નથી તેની સ્પષ્ટતા થયા બાદ એટલે કે થોડા સમય પછી કરવામાં આવશે.
*જાણીતા પત્રકાર રાજદીપ સરદેસાઈ ના પત્ની સાગરિકા ઘોષ Tmc માં જોડાયા*
*પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભાના સાંસદ બનશે સાગરીકા ઘોષ*
*સાગરીકા ઘોષ પણ અનેક મ��ડિયા સાથે કરી ચૂક્યા છે કામ*
*સાગરીકા ઘોષ સહિત ચાર ઉમેદવારોના નામ Tmc એ જાહેર કર્યા*
અંતે બીટગાર્ડ ની પરીક્ષા નો આજથી પ્રારંભ. 823 પોસ્ટ માટે 4,18,000 થી પણ વધુ ઉમેદવારો આપશે પરીક્ષા. તારીખ 27મી ફેબ્રુઆરી સુધી ઓનલાઇન ચાલશે પરીક્ષા. તમામ ઉમેદવારોને બેસ્ટ ઓફ લક
ફોરેસ્ટ ગાર્ડ ના કોલલેટર આજે બપોરે 2:00 વાગ્યાથી ડાઉનલોડ થઈ શકશે. ફોરેસ્ટ ગાર્ડ ની પરીક્ષા ની તારીખમાં ફેરફારનું ટ્વીટ મારું નથી, કો�� અસામાજિક તત્વ એ કર્યું છે જેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
ગુજરાત પોલીસના વધુ એક અધિકારી દિલ્હી દરબારમાં.. 2016 ની બેચના આઈપીએસ અધિકારી અને અમદાવાદ રૂરલના એસ.પી અમિત વસાવા સીબીઆઈ માં ડેપ્ય���ટેશન ઉપર જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે ઓર્ડર કરતા ટૂંક સમયમાં થશે છૂટા
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાંથી સ્ટેટ્ વિજિલન્સ દ્વારા પકડવામાં આવેલા લાખોના દારૂના પ્રકરણનો પડઘો પડ્યો.. ગોંડલ તાલુકા પોલીસ ના 8 પોલીસ કર્મચારી સહિત 12 પોલીસમેન ની જિલ્લા બહાર બદલી..
ડીસા સહિત જિલ્લાના સર્વાંગી વિકાસ અને માળી સમાજની આગવી ઓળખ માટે આજીવન ઝઝુમેલા ડીસાનું રત્ન, સફળ વેપારી, કોમન મેનની જેમ જમીન સાથે જોડાયેલ સેવા, સાદગી અને નિરાભિમાનીપણું ધરાવનાર તથા છત્રીસ કોમને સાથે લઈને ચાલનારા એવા ડીસાના પૂર્વ ધારાસભ્યશ્રી,
(1/2)
સાહેબ શ્રી ને જણાવવાનું કે હાલ 2021-22 ની ભરતી ના 4450 SRPF જવાન ની ઝડપી ગ્રુપ ફાળવણી આપવામાં આવે હથિયારી અને બિનહથિયારી ઉમેદવાર ને મેડિકલ ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો સાહેબ આ બાબતે પણ થોડું ધ્યાન આપજો.🙏
@dgpgujarat@sanghaviharsh@CMOGuj@Hasmukhpatelips
आरडी ने फ़िल्म संगीत को कितना कुछ दिया, नई पहचान, नई बीट्स, जोश, उमंग… कुल मिलाकर वो इंटरटेनमेंट जिस प��� लोग झूमे। लेकिन लोगों को झुमाने से पहले वो खुद झूमते थे- यही उनकी कामयाबी की सबसे बड़ी वजह भी थी #Raaggiri @ashabhosle जी के साथ बेमिसाल वीडियो
@YRDeshmukh @hvgoenka @sumrag
@Janak_Sutariyaa આવી જાય તો સારું છે ભાઈ નહિ તો આટલી ઈમાનદારી થી મહેનત કર્યા બાદ પણ અમુક ઉમેદવારો નાણાં ભીડ ને કારણે #વ્યાજખોરો નાં ચુગલ માં ફસાઈ જશે!! અને ત્યારે તંત્ર કહેશે અમે સખ્ત માં સખ્ત કાર્યવાહી કરીશું! બસ!!