ફિલ્મના ગીતોએ તો દરેક ગુજરાતીઓના મનડા મોહયા જ હતા. પણ આખી ફિલ્મ તમારા મનડાની સાથે દલડા પણ ચોરી લેશે.. ! Must Watch
Screenplay and Dialogues ⭐️⭐️⭐️⭐️⭐️
Music ⭐️⭐️⭐️⭐️⭐️
Story ⭐️⭐️⭐️⭐️
એક નખશિખ ગુજરાતી ફિલ્મ જેની એક એક ફ્રેમમાં બ્યુટી ઓફ સિનેમા છે.
ઘણાં સમયે એક સારી ગુજરાતી ફિલ્મ જોયાનો ઉમળકો!
જોઈ આવજો કેમ કે આ ફિલ્મ અખંડ મોજ છે.
બાપુ અને ફઈબાની ફિલસૂફી 🙇 અને એક જ મેસેજ કે 'જે થાય એ મારા હરિનું ધાર્યું જ થાય..!"
#SaiyarMorire#GujaratiFilm
@brijdoshi@banasdairy1969@ChaudhryShankar આ તો પશુપાલકોના પૈસા જ છે. જેટલા પૈસા પશુપાલકોને આપે છે એટલા તો ખાલી છાસના વેચાણથી મળી જાય છે દૂધના વેચાણના આવનાર પૈસા કયા વપરાય એ કોઈ હિસાબ માંગતું જ નથી માટે આપે એ કોઈ નવાઈની વાત નથી.
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં તા. ૮ થી ૧૦ એપ્રિલના દિવસોએ શ્રી પ૧ શક્તિ પીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાની પરિપાટીએ આ શ્રી પ૧ શક્તિપીઠ પરિક્રમાનું આયોજન અંબાજી ખાતે કરવામાં આવ્યું છે.@CMOGuj@pkumarias@gpyvb
राजस्थान सरकार द्वारा पूरानी पेंशन योजना बहाल करने की घोषणा करने के फैसले का मैं स्वागत करता हूं। धन्यवाद सीएम @ashokgehlot51 जी।
गुजरात के सीएम @Bhupendrapbjp
जी से भी निवेदन है की अपना फैसला सुनाए ओर गुजरात में भी पुरानी पेंशन बहाल करे।
@guj_employees@GujaratOps@CMOGuj