સમગ્ર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાથી વધુ સમયથી અવિરત વરસી રહેલા વરસાદના લીધે ગામોને જોડતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ધાનેરા તાલુકાના બાપલાથી આલવાડા ગામ જતા મુખ્ય રસ્તા ઉપર ભરાયેલ પાણીનો તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે. જેનાથી આ વિસ્તારના ગામોમાં રોડ કનેક્ટીવીટી પૂર્વવત છે