ગુજરાત સરકારે ફિક્સ પગીર નીતી દૂર કરવી જોઇએ. આજનાં મોંઘવારી માં ફિક્સ પગાર ના કર્મચારી ના પરીવાર ને ગુજરાન કરવું અત્યંત મુશ્કેલ છે. #Remove_Fix_Pay_Gujarat
@Zee24Kalak 100% થવી જોઈએ
જ્યારે MLA અને મંત્રીને કોઈ પણ જાતની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા વગર પેન્શન મળે છે તો જે વિદ્યાર્થી મહિના વર્ષોથી મહેનત કરીને સરકારી નોકરી મેળવે છે એમને #OPS મળવું જ જોઈએ💯
આજે સરકાર રસીકરણનાં આવા બેનરો જાહેરમાં લગાવીને વાહ વાહ મેળવી રહી છે, પણ એના માટે પોતાની જાત ઘસી નાખી દીવસ રાત રસી કરણ કરી એવા આરોગ્ય કર્મીઓને આજે હડતાલ નો 53 મો દિવસ છે.હક માંગે છે આરોગ્ય કમીઓની અવગણના કરવા માં આવે છે.@CMOGuj@jigneshmevani80
@PMOIndia@ABPNews@ABP@tv9gujarati
4 દીવસ પછી #LRD બહેનો અને ભાઇઓ #સાબરમતી માંથી વધુ ઉર્જા સાથે બહાર આવ્યા અને બહેનો ભાવુક થઈ
સરકારે જે બહેનો અને ભાઈઓ સાથે આ વર્તન કર્યું છે એનાથી તમારી માનવતા ખ્યાલ આવી ગઈ છે અને મહિલાઓ પ્રત્યે કેટલો આદર છે એ પણ લોકોને ખ્યાલ આવ્યો, આ વખતે યુવાઓ દ્વારા જવાબ મળશે